પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું,હળદર લસણ ની પેસ્ટ પાણી નાખી હલાવી ખીરું તૈયાર કરો તેમાં મરચુ,ધાણા જીરું, હિંગ નાખી હલાવી લ્યો
- 2
એક વાટકીમાં સંચળ,મરચુ, ચાટ મસાલો નાખી હલાવી લ્યો
- 3
નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ખીરું નાખી ગોળ પાતળુ પાથરો ઉપર મસાલો નાખો થોડી ડુંગળી,કેપાસિકમ,ટમેટું,મરચુ,લીલા ધાણા,પનીર નાખી મસાલો નાખો બટર લગાવો ગુલાબી થાય એટલે ઉતારી લ્યો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ પનીર ચીલા લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati)
#MA#cookpadindia#Cookpadgujarati Hetal Manani -
-
ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
વેજીટેબલ પનીર ચીલા (Vegetable Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#cookpadgujarati Sheetal Nandha -
-
-
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
-
પનીર બર્ગર (Paneer Burger Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #PC #paneerburger #burger #Paneer Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15313166
ટિપ્પણીઓ