મેથી પૂરી (Methi Poori Recipe in Gujarati)

Rupal Shah @Raba123422
સ્વાદિષ્ટ અને હેલ્ધી. આ પૂરી ને ઓવન મા બેક કરી છે. ચા સાથે પીરસો , નાના - મોટા સૌને ભાવશે.
મેથી પૂરી (Methi Poori Recipe in Gujarati)
સ્વાદિષ્ટ અને હેલ્ધી. આ પૂરી ને ઓવન મા બેક કરી છે. ચા સાથે પીરસો , નાના - મોટા સૌને ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સીગ બાઉલ મા બધી સામગ્રી લઇ ને બરાબર મિક્સ કરો.
- 2
થોડું થોડું પાણી ઉમેરી કઠણ કણક બાંધો.
હવે મોટો રોટલો વણી કોઇ પણ સેપ મા કાપી લો. મે અહીં નાના ઢાંકણ થી ગોળ સેપ કર્યો છે. - 3
બેકીંગ ટ્રે મા ઘી થી ગ્રીસ કરો. દરેક પૂરી ને ફોર્ક ની મદદ થી કાણા પાડી ટ્રે મા ગોઠવી દો.
- 4
હવે પ્રી હીટ કરેલ ઓવન મા ટ્રે મુકી ને ૧૮૦ ડિગ્રી સેલ્સીયસ પર ૧૦ થી ૧૫ મિનીટ બેક કરો. ટ્રે બહાર કાઢી લો. ઠંડું થાય પછી તેનો ઉપયોગ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- બેસિલ પેસ્ટો રાઈસ (Basil Pesto Rice Recipe In Gujarati)
- પાન મસાલા મુખવાસ (Pan Masala Mukhwas Recipe In Gujarati)
- પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
- વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
- ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15318245





ટિપ્પણીઓ (2)