ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને ધોઈને છાલ ઉતારી લો એક વાસણમાં પાણી ઉકાળવા મુકો પાણી ઉકળી જાય એટલે તેમાં બટેટાની ચિપ્સ ઉમેરી કાચી-પાકી બાફી લો
- 2
હવે આ ચિપ્સ બફાઈ ગયા બાદ તેની ઉપર તપકીર લગાડી અને ગરમ તેલમાં ક્રિસ્પી એવા તળી લો
- 3
આ રીતના લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
- 4
તળાઈ ગયા બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થયા બાદ તેમાં ડુંગળી અને લસણ સાંતળો પાંચ મિનિટ સુધી સાંતળી લો જેથી લસણ અને ડુંગળીની કચાસ દૂર થઈ જાય હવે તેમાં મીઠું મરી પાઉડર સંચળ પાઉડર અને આજી નો મોટો એડ કરી મિક્સ કરો
- 5
હવે તેમાં ગ્રીન ચીલી સોસ રેડ ચીલી સોસ સોયા સોસ ટોમેટો કેચપ અને વિનેગર એડ કરી બધું મિક્સ કરી લો ત્યારબાદ તપકીર પાતળી slury તૈયાર કરો
- 6
હવે આ slury મિશ્રણ માં એડ કરો ત્યારબાદ તેમાં ચિપ્સ ઉમેરી મિક્સ કરી લો અને પાંચ મિનિટ સુધી થવા દો તો તૈયાર છે ડ્રેગન પોટેટો હવે તેને સર્વિંગ પ્લેટ મા લઈ તેમાં લસણ કોથમીર અને સફેદ તલ થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#WEEK12#Weekendrecipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#FD#EB#week12ડ્રેગન પોટેટો એ ચાઈનીઝ ક્યુઝીનની વાનગી છે. ટેસ્ટમા સ્પાઈસી અને ટેન્ગી હોય છે. મારી એક ફ્રેન્ડ ને ડ્રેગન પટેટો ફેવરીટ છે. તો આ રેસીપી તેને dedicate કરુ છું. Jigna Vaghela -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek12બાળકોનું પ્રિય બટાકા અને એમાં પણ ઈન્ડો-ચાઈનીઝ વર્ઝન dragon potato પછી તો બાળકોને મજા પડી જાય. Sonal Modi
More Recipes
ટિપ્પણીઓ (4)