દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4
Week4
Green
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમા ઘી ઉમેરી દુધીનુ છીણ્ 3 મીનીટ માટે શેકો.હવે તેમા દૂધ એડ કરી દૂધ બળી જાય ત્યાં સુધી પકાવો
- 2
દૂધ બળી જાય એટલે તેમા ખાંડ ઉમેરો.ખાંડ નું પાણી બળી જાય એટલે તેમા મલાઇ અને મીલ્ક પાઉડર એડ કરો.ને સારી રીતે મીક્ષ કરો
- 3
હલવો ઘી છોડે અને પેનથી પણ છુટો પડે એટલે તેમાં લીલો ફૂડ્ કલર્, ઇલાયચી પાવડર્, સુકો મેવો મીક્ષ કરી.સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326390





ટિપ્પણીઓ (7)