માલપુવા વીથ રબડી (Malpua Rabdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લો તેમાં ખાંડ મરી અને વળીયારી નાખી પાણી રેડી બેટર તૈયાર કરી લો અને ઢાંકણ ઢાંકી રેસ્ટ આપો
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં માલપુવા ઉતારી લો બને બાજુ પલટાવી ને થવા દો
થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લો હવે સર્વિંગ પ્લેટમાં લઇ ઉપર રબડી મૂકી સર્વ કરો તો તૈયાર છે માલપુવા સાથે રબડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વ્હીટ ફ્લોર માલપુઆ વીથ ઇન્સ્ટન્ટ રબડી (Wheat Flour Malpua With Instant Rabdi Recipe In Gujarati)
#EB#week12#FD Sejal Agrawal -
-
-
-
-
માલપુવા (Malpua Recipe In Gujarati)
#EBweek12માલપુવા એટલે ગળ્યા પુડલા જે ઘઉં નો લોટ તથા ખાંડ અથવા ગોળ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. અહીં મેં ગોળનાં ઉપયોગ થી માલપુવા બનાવ્યાં છે. Jyoti Joshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326352
ટિપ્પણીઓ