અળવી નાં પાતરા (Arabi Patra recipe in Gujarati)

અળવી નાં પાતરા (Arabi Patra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આમલી ને બે કલાક માટે પલાળી રાખો પછી નીચોવીને તેનું પાણી એક મોટા વાસણમાં લઈ તેમાં બાકીના કોરા મસાલા ઉમેરી બધુ બરાબર મિક્સ કરી લો પછી તેમાં ચણાનો લોટ ઉમેરીને જરૂર મુજબ પાણી ઉમેરી તેમાં થી જાડું ખીરું તૈયાર કરો.
- 2
અળવીના બધા પાન ની નસ કાઢી લેવી અને પાનને ધોઇને કોરા કરી લેવા પછી એક પાંદડું સીધું મૂકી તેના ઉપર ચણા નું ખીરું લગાવીને તેના પર બીજું પાન ઊંધી દિશામાં મૂકવો અને ફરીથી તેના પર ચણાનો લોટ લગાવો અને તેનો ગોળ ફાટવાની દવા આ રીતે બધા જવા તૈયાર કરી લો અને વરાળે તેને 20 સુધી મિનિટ સુધી બાફી લો.
- 3
પછી સહેજ ચપ્પા વડે ચેક કરી લેવું પાત્રા ચડી ગયા હશે તો લોટ ચપ્પા ની નહિ ચોંટે. પાતરા ઠંડા પડી જાય એટલે તેના ગોળ ટુકડા સમારી લેવા.
- 4
એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તેમાં હીંગ, મીઠો લીમડો, આખું લાલ મરચું, તલ, હળદર, લાલ મરચું પાવડર અને ગોળ આમલીનું પાણી ઉમેરો.
- 5
આ મિશ્રણને બેથી ત્રણ મિનિટ માટે બરાબર ઉકાળી પછી તેમાં બાફીને સુધારેલા પાત્રા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ માટે તેને સીઝવા દો.
- 6
પાતરા સહેજ શેકાઈ જાય એટલે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને કોપરાની છીણ ભભરાવીને તેને ગાર્નીશ કરો.
Top Search in
Similar Recipes
-
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week6#turiya#weekendchef ગુજરાતી જમણવાર તુરીયા પાત્રા નું શાક જોવા મળતું હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
પાલક પાત્રા(Palak Patra recipe in Gujarati)
#FFC5#week5#palak_patra#farasan#dinner#CookpadIndia#COOKPADGUJRATI#kachi_Keri#Jain#easy_method પાત્રાએ ગુજરાતનું એક પ્રખ્યાત ફરસાણ છે. જે અળવીના પાન તથા પાલકના પાન બંનેમાંથી તૈયાર કરી શકાય છે. સામાન્ય રીતે પાત્ર બનાવવામાં તેની મુખ્ય પદ્ધતિ કે, જેમાં દરેક પાંદડા ઉપર તૈયાર કરેલું ખીરું લગાવી તેનું બીડું વાળવામાં આવે છે જેમાં ખૂબ જ સમય લાગે છે પરંતુ મેં અહીં એક અલગ પદ્ધતિથી પાત્ર તૈયાર કર્યા છે જેમાં પાંદડાની ચોપડવાની ઝંઝટ રહેતી નથી, તે છતાં પણ તે બન્યા પછી ચોપડી ને બીડું વાળીને બનાવ્યા હોય તેવા જ દેખાય છે. આ પદ્ધતિથી બનાવવાથી ઓછા સમયમાં સરસ રીતે પાત્ર તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ પદ્ધતિથી પદ્ધતિ ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)
#FFC1#week1#gujrati_dal#dal#CookpadIndia#COOKPADGUJRATI નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે. Shweta Shah -
-
પાલક નાં ખાટા-મીઠા મુઠીયા (sweet and sour Spinach Muthiya recipe in Gujarati)
#Spinach#Muthiya#healthy#breakfast#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર વગેરેથી ભરપૂર એવી પાલક શિયાળામાં ખૂબ જ સરસ મળે છે. અને તેનો વિવિધ વાનગી માં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં ફટાફટ તૈયાર થઇ જતાં પાલકના ખાટા-મીઠા મુઠીયા તૈયાર કરેલા છે. આ વાનગી સવારના નાસ્તામાં તથા સાંજે લાઇટ ડિનર તરીકે પણ લઇ શકાય છે. Shweta Shah -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)
#MVF#RB14અળવી ના પાન ને પાતરા ના પાન અને પતરવેલીયા ના પાન પણ કહે છે.આ પાન થી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.ક્રિસ્પી પાતરા બારડોલી ના વખણાય છે. જે ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. Hetal Vithlani -
બીસી બેલે બાથ(Bisibelebhath recipe in Gujarati) (Jain)
#SR#Bisibelebhath#Rice#onepotmeal#South_Indian#dinner#healthy#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
હરિયાલી પ્લેટર (Green plater recipe in Gujarati) (Jain)
#RC4#green#palak#paneer#paratha#dinner#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
-
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah -
અળવી નાં પાત્રા(Alavi Na Patra Recipe In Gujarati)
#sepહુ નાની હતી ત્યારે મારા બા અળવી ના પાત્રા બનાવતા તમને ખાલી જોયેલા કેવી રીતે બનાવતા અને હમણાં પણ તેમને યાદ કરીને અને સ્પેશ્યલ મારી છોકરીઓ માટે (ડોટર ) એમને કંઈક હેલ્ધી ખાવાનું મળે એવું વિચાર કરતી હતી કે શું બનાવવું અને અચાનક મને આ રેસિપી યાદ આવી અને મેં બનાવી છે મારા કિડ્સ ને પણ ખૂબ જ ભાવે છે તો તમારી સાથે શેર કરવા માગું છું Manisha Parmar -
કાકડી વટાણા નુ શાક (cucumber and peas sabji recipe in Gujarati) (Jain)
#cucumber#peas#winterspecial#sabji#cookpadindia#cookpadgujrati કાકડી વટાણા નું શાક ગુજરાતી જમણવારમાં બનતું હોય છે. શિયાળામાં જ્યારે તાજા લીલા સરસ વટાણા આવે ત્યારે આ શાક વધારે પ્રમાણમાં બનતા હોય છે. Shweta Shah -
વાટી દાળના ખમણ (Vatidal Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#week3#Vatidal#Khaman#chanadal#farsan#breakfast#steam#Surat#CookpadIndia#COOKPADGUJRATI વાટી દાળના ખમણ એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું પ્રખ્યાત ફરસાણ છે જે સવારના નાસ્તામાં તથા બપોરે ફરસાણ તરીકે થાય છે. Shweta Shah -
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
રસ પાતરા
ગુજરાતીઓની ફેમસ વાનગી રસ પાતરા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે વળી પાલકના પાન માંથી બનાવેલ હોવાથી ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#FF1 Rajni Sanghavi -
મોરૈયો (Moraiyo recipe in Gujarati) (Jain)
#EB#week15#Moraiyo#Jain#farali#curd#CookpadIndia#COOKPADGUJRATI#instant#khichadi વનસ્પતિ ની દ્રષ્ટિએ મોરૈયો એ ઘાસ ની પ્રજાતિ માં આવે છે. લાંબા પાતળા પાન વાળા ઘાસ ઉપર સફેદ ફૂલ બેસી તેમાંથી મોરૈયા ના કણકી જેવા દાણા નીકળે છે. તેનું વૈજ્ઞાનિક નામ એચીનોકલોઅ કોલોનો છે. પરંપરાગત પ્રાચીન ધાન્યમાં હલકા ધાન્યમાં મોરૈયો સ્થાન ધરાવે છે તે કફનાશક અને પિત્તનાશક છે તેના તેનું નિયમિત સેવન કરવાથી તે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ આપે છે. Shweta Shah -
-
સોજી મકાઈના ઢોકળા (Suji corn dhokala recipe in Gujarati) (Jain)
#CB2#week2#soji/rava_dhokala#dhokala#chhappanbhog#cookpadindia#COOKPADGUJRATI#breakfast#instant બાળકોના લંચબોક્સમાં અથવા તો સવારના નાસ્તા માટે ફટાફટ કોઈ વાનગી બનાવવી હોય તો આપણે ઈન્સ્ટન્ટ વાનગી કઈ બને છે તે જ વિચારતા હોઈએ છીએ. મોટાભાગે રવા માંથી બનતી બધી જ વાનગી ઇન્સ્ટન્ટ બની જતી હોય છે. તેને બહુ વાર પલાળવો પડતો નથી. અહીં ને સોજી નો ઉપયોગ કરીને તેની સાથે પીળી મકાઈ એટલે કે દેશી મકાઈ ઉમેરીને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. જે તમે લંચબોક્સમાં આપી શકો છો, આ ઉપરાંત કોઇ અચાનક ઘરે આવ્યો હોય તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે.આ ઉપરાંત આપણે પણ ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકીએ છીએ. અહીં મેં તેની સાથે નારિયેળની ચટણી સર્વ કરેલ છે જો સવારમાં આપણે પણ આવો હેલ્દી અને પેટ ભરે લો નાસ્તો લઈએ જેમાં કેલરી ઓછી હોય છે તો ભૂખ જલ્દી લાગતી નથી અને પેટ ભરેલું લાગે છે. Shweta Shah -
લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain)
#CB8#Week8#chhappanbhog#Undhiyu#green#lawcalorie#winterspecial#healthy#CookpadIndia#COOKPADGUJRATI આજના સમયમાં બધા સ્વસ્થ માટે જાગૃત થઈ રહ્યાં છે. બધાને ટેસ્ટી ખાવું તો છે પણ સાથે-સાથે હેલ્ધી પણ જોઈએ છે. શિયાળાની ઋતુ હોય એટલે સરસ મજાના શાક મળતા હોય ત્યારેઉંધીયું બનાયા વગર ચાલે નહીં અને ડાયટ પણ મેનેજ કરવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
રસાદાર સૂકી ચોળી નું શાક (Dry choli carry recipe in Gujarati) (Jain)
#TT1#cholinushak#Jain#paryushan#nogreenry#CookpadIndia#COOKPADGUJRATI સૂકી ચોળી ને આપણે કઠોળમાં ગણીએ છીએ ચોળી શુકનવંતુ શાક કહેવાય છે. સામાન્ય રીતે ધનતેરસ અને બેસતા વર્ષે લગભગ બધા ગુજરાતી ઘરમાં તે બનતું જ હોય છે. અહીં મેં સૂકી ચોળી એટલે કે લાલ ચોળા માંથી શાક તૈયાર કરેલ છે. જે ખટાશ ગળપણ વાળું અને રસાદાર બનાવેલ છે. જેમાં મેં કોઈપણ પ્રકારની લીલોતરીનો ઉપયોગ કરેલ નથી આથી જૈન તિથિ પર્વ અને પર્યુષણમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah -
-
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (4)