કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Janki K Mer @chef_janki
#EB
#Week13
#Coopadgujrati
#CookpadIndia
Kankoda
Happy cooking
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB
#Week13
#Coopadgujrati
#CookpadIndia
Kankoda
Happy cooking
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કંકોડા ને ધોઇ લો. પછી તેને કોરા કરી લો. અને હવે ગોળ સ્લાઈસ માં કટ કરી લો.
- 2
હવે કૂકર માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નાખી પછી તેમાં હીંગ નાખી અને તેમાં ટામેટાં નાખો. પછી 5 મિનિટ સાંતળો અને ત્યારબાદ તેમાં કંકોડા નાખી દો. પછી તેમાં બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો. પછી 3-4 સીટી વગાડી ગેસ બંધ કરી દો.
- 3
હવે તૈયાર છે કંકોડા નું શાક. તેને સર્વ કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15339658









ટિપ્પણીઓ (15)