બટરફ્લાય પાસ્તા (Butterfly Pasta Recipe In Gujarati)

Mishty's Kitchen @Mishtys_kitchen
#FD
ફારફાલે પાસ્તા...
બટરફ્લાય પાસ્તા (Butterfly Pasta Recipe In Gujarati)
#FD
ફારફાલે પાસ્તા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમવાર પાણી અને મીઠું નાખી ને પાસ્તા ને પાણીમાં ઉકાળી લો..
- 2
પંદરથી વીસ મિનિટ થઈ ગયા બાદ તેના ઉપર ઠંડુ પાણી અને તેલ નાખી તે ને એક ચારણી માં કાઢી લો..
- 3
પાસ્તા ની ગ્રેવી બનાવવા માટે...
- 4
1 ટેબલસ્પૂન તેલ લઈ તેમાં આદુ-મરચા-લસણ નો વઘાર કરો પછી તેમાં ડુંગળી અને ટામેટાં પણ એડ કરી દો...
- 5
ડુંગળી અને ટામેટાં ચઢી જાય પછી તેને ઠંડું કરવા માટે રાખી દો...
- 6
પછી તેની મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી બનાવી લો..
- 7
1 ટેબલસ્પૂન બટર લઈ... તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો..
- 8
પછી તેમાં ૨ ક્યુબ ચીઝ ઉમેરો અને બાફેલા પાસ્તા એડ કરો..
- 9
તેમાં પાસ્તા મસાલા એડ કરો.
- 10
તો તૈયાર છે આપણા ફારકાલે પાસ્તા
- 11
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15351209















ટિપ્પણીઓ (2)