ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામો અને સાબુદાણા ને મિક્ષર માં પાઉડર બનાવી લ્યો.
- 2
હવે તેમાં દહીં ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ઈડલી જેવું બેટર બનાવી તેને ૩૦ મિનિટ માટે ઢાંકી ને રાખી દયો.
- 3
હવે તેમાં મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી સૌથી છેલ્લે ઇનો ઉમેરી તરત ગ્રીસ કરેલા ઈડલી સ્ટેન્ડ માં ટ્રાન્સફર કરી ઈડલી ઉતારો.
- 4
ગરમા ગરમ ફરાળી ઈડલી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15372286







ટિપ્પણીઓ (7)