મોરૈયો (Moraiyo Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
મોરૈયો (Moraiyo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોરિયા ને 2 થી 3 વાર પાણી થી ધોઈને પલાળી દો.
- 2
એક પેન માં તેલ લઇ જીરું ઉમેરો તતડે એટલે એમાં મરચાં એડ કરી લો.
- 3
ત્યારબાદ બટાકા ઉમેરો અને સાથે ફરાળી મીઠું ઉમેરી લો.
- 4
બટાકા ચડી જાય પછી તેમાં પાણી ઉમેરી લો.
- 5
પાણી માં એક ઉભરો આવે પછી એમાં પલાળેલો મોરિયો ઉમેરી દો. સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ થવા દો.
- 6
તો તૈયાર છે મોરૈયો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407690



ટિપ્પણીઓ