ખજૂર પીનટ બટર ચોકલેટ (Khajoor Peanut Butter Chocolate Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujrati
#Childhood
અમે જ્યારે નાના હતા ત્યારે ચોકલેટ ના આ તૈયાર સ્લેબ મળતા જ ના હતા કે ના તો આટલી વેરાયટી માં ચોકલેટ મળતી.મમ્મી ખજૂર માં ઘી ભરી આપે અને તેમાં શીંગદાણા , ડ્રાય fruits ભરી ને આપે એ જ અમારી ચોકલેટ.મે એમાં થોડા ફેરફાર કરી ને અહી ખજૂર પીનટ બટર ચોકલેટ બનાવી છે.ખૂબ જ healthy અને ચોકલેટી.મારા 3 વર્ષ ના દીકરા ની આ ફેવરિટ ચોકલેટ છે .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલાાખજૂર માંથી ઠડિયા કાઢી લો પણ ખજૂર આખી જ રાખવાની. હવે દરેક ખજૂર
માં અંદર થોડું થોડુંં પીનટ બટર ઉમેરો હ એ તેમાં આખી બદામ મૂકો.આવી રીતે દરેક ખજૂર તૈયાર કરો.તેને ફ્રીઝ ર માં 15 મિનિટ ઠંડી કરો. - 2
હવેે એક બાઉલ માં ડાર્ક ચોકલેટ લો.એક કડાઈ માં પાણી ગરમ મૂકો તેમાં આ ડાર્ક ચોકલેટ વાળું બાઉલ મૂકી ચોકલેટ પીગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.હવે આ પિગળેલી ચોકલેટ માં તૈયાર કરેલ ખજૂર ને ડુબાળી ને કાઢી લો.અને 10 મિનિટ ફ્રીઝ માં સેટ કરવા મૂકો. હવે સફેદ ચોકલેટ ને પણ પીગળી જાય એટલે તૈયાર ખજૂર પીનટ બટર ચોકલેટ ઉપર ડિઝાઇન બનાવી લો અને તૈયાર ચોકલેટ ને મનગમતા રેપર માં લપેટી દો.
- 3
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)