કેસર ડ્રાયફ્રુટ શિખંડ (Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. 2 કિલોદહીં
  2. 2 ચમચીપલાળેલા અંજીર ના ટુકડા
  3. 1 ચમચીપલાળેલા કાજુ ના ટુકડા
  4. 1 ચમચીપલાળેલા કીસમીસ
  5. 2 ચમચીબદામ ના ટુકડા
  6. 10-12કેસર ના તાંતણા દૂધ માં પલાળેલા
  7. ખાંડ જરૂર મુજબ (દળેલી,)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દહીંને એક પાતળા કોટન ના કપડામાં બાંધી લટકાવી રાખવા નું છે એક કલાક સુધી રહેવા દયો જેથી બધુ પાણી નીતરી જાય

  2. 2

    પછી આ મસ્કા ને એક બાઉલ મા લઈ લ્યો એક બાઉલ મા દળેલી ખાંડ લઈ લ્યો

  3. 3

    એક બાઉલ મા મેંદો ચળવાની ચારણી લઈ તેમાં દહીં નો મસ્કો અને દળેલી ખાંડ લઈ છણી લેવો

  4. 4

    હવે તેમાં અંજીર,કાજુ,કીસમીસ,બદામ,કેસર નાખી હલાવી લ્યો અને ફ્રીઝ માં ચાર થી પાંચ કલાક રહેવા દયો

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ ડ્રાય ફ્રુટ શિખંડ પૂરી અને સૂકી ભાજી સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes