કચોરી (Kachori Recipe In Gujarati)

લગભગ આપડે બધા કચોરી ના પડ માટે મેંદો અથવા ઘઉં ના લોટ નો ઉપયોગ કરીએ છીએ આજે મે અલગ રીત થી કચોરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે....
આ રેસિપી મે મારા ભાભી પાસે થી શીખી છે. ખરેખર બહુ જ સરસ લાગે છે.
(રવિવાર સ્પેશ્યલ)
કચોરી (Kachori Recipe In Gujarati)
લગભગ આપડે બધા કચોરી ના પડ માટે મેંદો અથવા ઘઉં ના લોટ નો ઉપયોગ કરીએ છીએ આજે મે અલગ રીત થી કચોરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે....
આ રેસિપી મે મારા ભાભી પાસે થી શીખી છે. ખરેખર બહુ જ સરસ લાગે છે.
(રવિવાર સ્પેશ્યલ)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં 3 કપ પાણી મૂકી ક્રશ કરેલા લીલા મરચાં, મીઠું, જીરુ, ખાવાનો સોડા, અને એક ચમચી તેલ નાખી પાણી ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં લોટ નાખી ખીચુ બાફો. ઠંડુ પડે એટલે તેને મસળી ગુલ્લા બનાવો.
- 2
બીજી બાજુ ચીલી કટરમાં તુવેરના દાણા કટ કરવા લીલા મરચાં પણ સાથે જ કરવા.પછી એક પેનમાં બે ચમચી તેલ મૂકી અને તુવેરના દાણા શેકવા. બરાબર શેકાય એટલે ગેસ બંધ કરવો.ઠંડુ પડે એટલે તેમાં બધો મસાલો કરી કચોરી નો મસાલો તૈયાર કરો.
- 3
પછી એક ગોળો લઈ તેને સેજ થેપી ને પહોળો કરો વચ્ચે કચોરી નું પુરાણ ભરી એકદમ સરસ ગોળો વાળી લેવો. આ રીતે બધા ગોળા તૈયાર કરવા. પછી તેને મુઠીયા ની જેમ વરાળે બાફી લેવા. જ્યારે ખાવાના ઉપયોગમાં લેવાના હોય ત્યારે તળવા. જો તળેલા ના ખાવા હોય તો બાફેલા પણ ખઈ શકાય.
- 4
ચોખા ના લોટ ને લીધે એકદમ ક્રિસ્પી બને છે. ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
આલુ કચોરી (Aloo Kachori Recipe In Gujarati)
#RB1આજે મે માય રેસીપી બુક માટે પતિ દેવ ને ભાવતી આલુ કચોરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી હોઈ છે hetal shah -
કચોરી(kachori Recipe in Gujarati)
#ઓક્ટોબરજોધપુર રાજસ્થાન ની પ્રખ્યાત કચોરી છે. ઉપર નું પડ મેંદા થી બનેલ હોય છે પણ મેં મેંદા ને બદલે ઘઉં નો લોટ વાપર્યો છે. ચોમાસામાં અને શિયાળામાં ચા સાથે ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે. Unnati Buch -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
રવિવાર ના નાસ્તા માં જલેબી ગાંઠીયા અને કચોરી મલી જાય એટલે મજા પડી જાય. Sonal Modha -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
વેજ સમોસા (Veg Samosa Recipe In Gujarati)
ઘઉં નો લોટ યુઝ કર્યો છે પડ બનાવવા માં, એટલે ઘણા Healthy થશે.. Sangita Vyas -
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi -
મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#magdal_kachori#khastakachori#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
લીલવાની કચોરી (Lilava Kachori recipe in Gujarati Recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Uttarayan#kachori#Deepfried#CookpadIndia#COOKPADGUJRATI દરેક પ્રદેશની ખોરાક દ્વારા ઓળખ હોય છે. જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારની કચોરી બનાવવામાં આવતી હોય છે. ગુજરાતમાં લીલવાની કચોરી ખુબ જ પ્રખ્યાત છે અને ખાસ કરીને તે મકરસંક્રાંતિના તહેવાર માં ઊંધિયું ને જલેબી સાથે સર્વ કરવામાં આવે છે. તેના વગર ઉત્તરાયણની ઉજવણી અધૂરી ગણાય છે. આ સમય દરમિયાન લીલી તુવેર નો પાક ખૂબ જ સારા પ્રમાણમાં થયેલો હોય છે આથી શિયાળામાં મળતી તાજી તુવેર ના દાણા માંથી તૈયાર કરવામાં આવતી કચોરી દુનિયાભરના દેશમાં પ્રસિદ્ધિ પામી છે. આ કચોરી ભરપૂર તલ, ટોપરુ, કોથમીર ની સાથે સાથે તીખાશ, ખટાશ, મીઠાશ જેવા ચડિયાતા મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે. તેને લીલી તીખી ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર#ચીલી- લીલા મરચાશિયાળામાં તો ગૃહિણીઓ આખો દિવસ Busy Busy ...વિવિધ લીલા શાકભાજી ,દાણા આ બધાાની ખરીદી કરો પછી તેને ફોલો, ચુંટો... અને પછી અવનવી વાનગીઓ બનાવી મજા કરો..લીલવા એટલે તુવેરો... મિત્રો અત્યારે શિયાળાની સિઝન માં મારા ઘરમાં તો લીલવાની કચોરી બની ગઈ તમે બનાવી કે નહી?Apeksha Shah(Jain Recipes)
-
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
મટર કચોરી (Matar Kachori Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આવેલું નાથદ્વારા દર્શન કરવા જઇએ તો કચોરી ખાવી જ પડે. આજે મેં લીલા વટાણા માંથી બનતી ખસ્તા કચોરી બનાવી તો ખૂબ જ ટેસ્ટી બની .😋 Bhavnaben Adhiya -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
-
તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
#GA4#week13#Tuver#cookpadindia લીલ્વા ની કચોરી તાજા તુવેર ના દાણા થી બનેલો એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. આ તાજી તુવેર કઠોળને ગુજરાતી ભાષામાં લીલ્વા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલ્વા કચોરી રેસીપી તમને ક્રિસ્પી પોપડો અને નરમ, અંદર થી થોડું મસાલેદાર, મીઠો અને તીખો બધો સ્વાદ આપે છે ..શિયાળા માં અધરક મળતી તુવેર ના દાણા માંથી કચોરી સિવાય પણ ખીચડી , પરોઠા બધું બનાવી શકાય છે તો આપને પણ ગરમ ગરમ ખાવામાં મજા આવતી આ વિન્ટર રેસિપી જોયે... Twinkal Kalpesh Kabrawala -
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WDગુજરાત માં લિલવાની કચોરી એ એક પરંપરાગત કચોરી છે. જે દરેક ઘર માં શિયાળો આવતાં બનતી જ હોય છે.આજે woman's day ના દિવસે હું આ રેસીપી એકતા બેન ને અર્પણ કરુ છું. તેમને cookpad વિશે ઘણી બધી માહિતી આપી છે અને તેમના માર્ગદર્શન હેઠળ ઘણી બધી માહિતી શેર પણ કરી છે. Thank you ektaben, poonamben n dishaben. Komal Doshi -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
લીલવા ની કચોરી જૈન (Lilva Kachori Jain Recipe In Gujarati)
#US#કચોરી#ફરસાણ#લીલવા#winter#festival#તળેલી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લીલવા કચોરી(Lilva Kachori Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં દરેક શાકભાજી ખૂબ જ સરસ મળે છે.એમાં પણ લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે. તુવેરના દાણાને લીલવા કહેવાય છે. લીલવાની વાત કરીએ ત્યારે એની કચોરી ખાસ યાદ આવે. આજે કચોરી બનાવી છે. એની રીત બતાવું છું.#MW3 Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (2)