મોરૈયો (Moraiyo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મોરૈયાને સાફ કરી પાંચ મિનિટ સુધી છાશમાં પલાળી દેવો.
- 2
હવે એક કડાઈમાં તેલ લઇ વઘાર માટે નો બધો મસાલો નાખી અને તેમાં છાશ વાળો મોરૈયો ઉમેરો.
- 3
હવે તેમાં હળદર અને મીઠું નાખી તેને હલાવતા રહેવું બસ તો આ રીતે મોરૈયો તૈયાર થઈ જશે.
- 4
વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં બાફેલા બટાકા પણ ઉમેરી શકાય. અને કોથમીરથી ગાર્નિશિંગ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15412887






ટિપ્પણીઓ