સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#EB
Week - 15
Post-1
Kya Maosam hai ......
Ha.....aaaaaa.. Aha.. Ha... Ha... Ha...
Ay Diwane Dil ❤.......
To Chal tu jara ....
Arrrrrrrrre sabudana Vada...
Tu Khale jara......
મને ફરાળ માફક નથી આવતું.... આ તો #EB Challenge આ વખતે આવ્યું છે એટલે થોડું ક બનાવી પાડ્યું

સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

#EB
Week - 15
Post-1
Kya Maosam hai ......
Ha.....aaaaaa.. Aha.. Ha... Ha... Ha...
Ay Diwane Dil ❤.......
To Chal tu jara ....
Arrrrrrrrre sabudana Vada...
Tu Khale jara......
મને ફરાળ માફક નથી આવતું.... આ તો #EB Challenge આ વખતે આવ્યું છે એટલે થોડું ક બનાવી પાડ્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ સુરણ
  2. નાનું બટાકુ બાફેલુ
  3. ૧ ટી સ્પૂનઆદુ મરચાં વાટેલા
  4. ૧/૪ ટી સ્પૂન જીરુ
  5. ૧ ટી સ્પૂનકોથમીર
  6. ૧/૨ ટી સ્પૂન શેકેલી શીંગ નો ભૂકો
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧/૨ ટી સ્પૂન લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને 3-4 વાર પાણીથી બરાબર ધોઈ લેવા પછી તેમાં સાબુદાણા ડૂબે એટલું પાણી નાંખી ૫ કલાક પલાળી રાખવા.... ૫ કલાક પછી તેને નીતારી લો અને કોરા કકડા ઉપર પહોળા કરો.... બાફેલા બટાકા ને મેશ કરો

  2. 2

    પછી સાબુદાણા માં બટાકા નો માવો, આદુ મરચાની પેસ્ટ, જીરું, મીઠું,,કોથમીર,શીંગદાણા અને લીંબુનો રસ ઉમેરી બધુ બરોબર મિક્સ કરી લેવું. એના લંબગોળ લૂવા પાડો

  3. 3

    પેણી માં તેલ ગરમ થયે એમાં વડા તળી લો... તો તૈયાર છે સાબુદાણા વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes