ફરાળી સાબુદાણા ની ખિચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને સારી રીતે ધોઈ ને સાબુદાણા ડૂબે તેટલું જ પાણી નાખી ૨ થી ૩ કલાક પલળવા દો.
- 2
પછી એક કડાઈ માં તેલ મૂકી જીરું નાખી લીમડાના પાન નાખી ઝીણાં સમારેલાં મરચાં,બટાકા,ને શીંગદાણા ક્રશ કરેલા નાખી ચડવા દો.
- 3
બધું ચડી જાય પછી તેમાં મરચું,હળદર,મીઠું, ગરમ મસાલો,લીંબુ નો રસ,દળેલી ખાંડ નાખી હલાવો
- 4
પછી પલાળેલા સાબુદાણા નાખી કોથમીર નાખી હલાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413334













ટિપ્પણીઓ