મોરૈયો (Moraiya Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયો પાણી થી ધોઈ લો.એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું, મગફળીના દાણા, મીઠો લીમડો,લીલું મરચુ નાખી સાતળો.
હવે, મોરૈયો નાખી હલાવી લો અને તેમાં છાશ,પાણી,લાલ મરચું, હળદર, મીઠું, ખાંડ નાંખી હલાવી લો. - 2
ધીમા તાપે ચઢવા દો.વચ્ચે વચ્ચે હલાવો.૧૦ મિનીટ પછી ગેસ પર તવી મૂકી તેના પર કડાઈ મૂકી પ મિનિટ માટે ચઢવા દો.
ઘી છૂટું પડે ત્યારે કોથમીર નાખીને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15418177



ટિપ્પણીઓ (4)