કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

મારા લડુ ગોપાલ મારા વીરા માટે રક્ષાબંધન પર્વ નિમિત્તે. મીઠાઈ. (સોરઠી લાડુ) પરંપરાગત

મારા લડુ ગોપાલ મારા વીરા માટે રક્ષાબંધન પર્વ નિમિત્તે. મીઠાઈ. (સોરઠી લાડુ) પરંપરાગત

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ ફ્રેશ પનીર
  • ૩૦૦ ગ્રામ તાજા નારીયેળ નું ખમણ
  • ૫૦૦ મી.લિદુધ
  • ૧૫૦ ગ્રામગોળ
  • દુધ નો પાઉડર. વાપરવો હોય તો - ૪ ચમચી અથવા ૧ કપ દુધ ઉમેરો
  • ૨ ચમચીઈલાયચી પાઉડર
  • ૪-૫ તારકેસર -
  • ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક નોનસ્ટિક પેન માં ઉપર ની બધી સામગ્રી ભેગી કરી ને મીડીયમ આંચ પર પકાવો.

    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દુધ ઉકળીને ઘટ્ટ થવા દો તેમાં મીલ્ક પાઉડર ઉમેરો (ઓપશનલ).

    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સતત હલાવતા રહો.

    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધુંજ મીશ્રણ ઘટ્ટ થવા આવે ૩ ચમચી ઘી ઉમેરો. ગૅસ પરથી ઉતારી લો.
    મીશ્રણ ઠંડુ થવા આવે લાડુ બનાવી ને સર્વ કરવા.

    મોહન મોદક (Mohan Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર August 23, 2021 18:17
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
December 16, 2021 15:23
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોદક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટોપરા પાક (Topra paak recipe in Gujarati)
  2. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  3. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  4. પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
  5. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  1. મોરૈયા વડા (Moraiya Vada Recipe In Gujarati)
  2. બાજરા નાં લોટ નાં વડા (Bajri Flour Vada Recipe In Gujarati)
  3. પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ મિલ્ક કેક (Dryfruit Milk Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15420757
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close