ડ્રાયફ્રુટ મિલ્ક કેક (Dryfruit Milk Cake Recipe In Gujarati)

Vaishaliben Rathod @cook_30880865
#ff3
Festival spacial recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં દૂધ મિલ્ક પાઉડર ને ખાંડ મિક્સ કરવું. પછી ગરમ કરવા મૂકો ને હલાવતા રહો જ્યાં સુધી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરવું થોડું ઘટ્ટ થાય પછી આમાં ફટકડી નો પાઉડર નાખવો. આ પાઉડર નાખ્યા બાદ કણીપડવા લાગસે. પછી ડ્રાયફુટ
પાઉડર, કેસર દૂધ મા પલાડેલુ ઉમેરવું ને હલાવતા રહો બ્રાઉન કલર થવા આવે એટલે ઘી ઉમેરી કડાઈ છોડી દે ત્યારે થાળી મા પાથરી દેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
-
હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)
#RC2#Week2#White ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
મિલ્ક કેક( Milk Cake Recipe in Gujarati
#GA4#week8 આ મિલ્ક કેક ને અલવર કા કલકાંદ પણ કહે છે.ખૂબ ટેસ્ટી અને બનાવવામાં ખુબ સરળ હોય છે Dhara Jani -
-
ચોકોલેટ મિલ્ક કેક (Chocolate Milk Cake Recipe In Gujarati)
#FFC2 Chocolate flavoured Milk cake jalpa Vora -
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
ખજૂર ડ્રાયફ્રુટ મિલ્ક (Khajoor Dryfruit Milk Recipe In Gujarati)
#CookoadTurns6#MBR6 #Week6 hetal shah -
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ બાર(dryfruit Bar Recipe in Gujarati)
#GA4#week9#mithai#Dryfruitsઆ એક એવી મીઠાઈ છે જે મોટા અને નાના બાળકો બંન્ને ને પસંદ આવે છે કેમ કે આ મીઠાઈ નું પેલું લેયર કાજુ કતરી નું છે અને વચ્ચે ડ્રાય ફ્રૂટ અને ઉપર નું લેયર વ્હાઈટ ચોકલેટ નું છે. જે બાળકો ની ફેવરિટ છે. Darshna Mavadiya -
માવા ડ્રાયફ્રુટ કેક (Mava Dryfruit Cake Recipe In Gujarati)
મને બેકિંગ નો બહુ શોખ છે અને મારા ઘરમાં બધાને મારા હાથની કેક ખૂબ જ ભાવે છે અને બેકિંગ આવે તો એ કોમ્પિટિશનમાં મને ભાગ લેવો ખૂબ જ ગમે છે અને આ વખતે મેં ક્રીમ વાડી કે ચોકલેટ ફ્લેવરની કેક નથી બનાવી અને આ વખતે ટોટલી છોકરાઓ ખાઈ શકે એવી માવા અને એમાં ડ્રાયફ્રુટ્સ નો યુઝ કર્યો છે જેથી એ થોડી હેલ્ધી પણ થઈ જશે અને એ તમે ચા સાથે સવારે પણ લઈ શકો છો બહુ સરસ લાગશે અને તમે કશે બહાર જતા હોય ટ્રાવેલિંગ હોય ફરવાનું થતું હોય તો તમે કેક બહુ જ સરસ રહેશે સાથે લઈ જઈ શકશો.#cookpadindia#AsahiKaseiIndia#baking#cake Khushboo Vora -
-
-
મિલ્ક કેક(milk cake recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીઆ ઉપવાસ ની. વાનગી બહુ જ ઓછી સામગ્રી થી અને ઘરમાં હાજર વસ્તુઓની મદદથી બની જાય છે.. અને બજારમાં મળતી મિઠાઈ કરતા પણ સોફ્ટ અને કણીદાર બને છે... રક્ષાબંધન પર્વની તૈયારી ચાલી રહી છે.વળી શ્રાવણ મહિના માં ઘણા લોકો એક જ ટાઈમ મીઠુ ખાઈને ઉપવાસ કરે છે.. તો આ હેલ્થી અને ટેસ્ટી વાનગી તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15420910
ટિપ્પણીઓ