કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Nidhi Timaniya Belani
Nidhi Timaniya Belani @cook_26113860

ગુજરાતી દાળ dhokli

ગુજરાતી દાળ dhokli

વધુ વાંચો

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Nidhi Timaniya Belani
Nidhi Timaniya Belani @cook_26113860

ગુજરાતી દાળ dhokli

ગુજરાતી દાળ dhokli

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ કપઘઉં નો લોટ
  2. તેલ મોણ માટે
  3. ૧ ચમચીહળદર
  4. ૨ ચમચીમરચું
  5. મીઠુ સ્વાદનુસાર
  6. છાસ લોટ નો કણક માટે
  7. દાળ ઢોકળી માટે ની સામગ્રી
  8. ૧ કપતુવેર ની દાળ
  9. ૨ ચમચીતેલ
  10. 1/2 ચમચીજીરું
  11. 1/2 ચમચીરાઈ
  12. ચપટીહિંગ
  13. 1/2 ચમચીહળદર
  14. ૧ ચમચીમરચું
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. મીઠુ સ્વાદનુસાર
  17. 1/2 ચમચીગોળ
  18. ૧ ચમચીલીંબુ નો રસ
  19. કોથમીર
  20. ૨મરચા
  21. મીઠો લીમડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લોટ બાંધવા માટે ની રીત:

    ૧ કપ લોટ લઇ ને એમાં તેલ નું મણ નાખી ને હળદર મરચું મીઠુ નાખી ને મિક્સ કરી લ્યો, પછી એમાં છાસ નાખી ને લોટ બાંધી લ્યો.

    ૧૦ મિનિટ સુધી લોટ ને બાજુ માં રાખી મુકો એટલે લોટ એકદમ સરસ પલ્લી જશે.

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ ઢોકળી બનાવા ની રીત :

    એક કૂકર માં બાફેલી તુવેર ની દાળ લઇ ને એને ગ્રીન્ડર થી કૃશ કરી લ્યો પછી એમાં હળદર મરચું ગરમ મસાલો મીઠુ ગોળ લીંબુ નો રસ એડ કરી ને મિક્સ કરી લ્યો.

  3. 3

    હવે એમાં બે મરચા થોડી કોથમીર મીઠો લીમડો નાખી ને તોડી વાર ઉકલવા દયો.

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાંધેલા લોટ ને મોટા લુવા કરી ને મોટી મોટી રોટલી બનાવી ને પીસ કરી લ્યો ને દાળ માં એડ કરતા જાવ.

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધી ઢોકળી નખાઈ જય એટલે ૨ કૂકર ની સિટી વગાડો, ગરમ ગરમ સર્વ કરો.

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Timaniya Belani
Nidhi Timaniya Belani @cook_26113860
પર August 24, 2021 17:30

ટિપ્પણીઓ (3)

Heena Timaniya
Heena Timaniya @cook_29296491
August 25, 2021 16:08
વાહ બેટા 👌🏼👌🏼👌🏼
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  2. ચીઝ કોનૅ ઢોકળા (Cheese Corn Dhokla Recipe In Gujarati)
  3. કાઠિયાવાડી થાબડી પેંડા
  4. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  5. નમકીન શક્કરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
  1. કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
  2. મહાપ્રસાદ રવા શીરો (Mahaprasad Rava Sheera Recipe In Gujarati)
  3. ફરાળી સમોસા (Farali Samosa Recipe In Gujarati)
  4. ગોળ ના લાડુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/15424187
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close