નમકીન શક્કરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ધાણા ભાજી, મરચું અને આદુ સુધારી ને મિકશર માં અધકચરા પીસી લો. ઘઉં ના લોટ માં ચણા નો લોટ, રવો, તલ,મીઠું, લાલ મરચું, હળદર, હીંગ, ઘી નું મોણ નાંખી થોડું પાણી લઈ કઠણ લોટ બાંધો અને 10 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય તે દરમિયાન લોટ માંથી લુવો લો અને પાટલી ને ઘી થી ગ્રીસ કરી શકકરપારા વણી લો અને મિડિયમ ગેસ ની ફલેમ પર તળી લો.
- 3
આ સ્વાદિષ્ટ અને ટેસ્ટી નમકીન શકકરપારા નાસ્તા માં સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા નમકીન શક્કરપારા (Masala Namkeen Shakkarpara Recipe In Gujarati)
આ દિવાળી સ્નેક છે જે બધાજ ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. અમે નાના હતા ત્યારે 1ગળ્યા અને 1 મસાલા નમકીન સકકરપારા નો પીસ સાથે લઈ ને ખાતા અને એવી રીતે ખાવા ની બહુ મઝા પડતી. વેકેશન માં કઝીન ઘરે આવે ત્યારે આવી રીતે શકકરપારા ખાવાની રેસ લાગતી અને એમાં પાછું કોણ વધારે ખાય છે અને ડબ્બો કોણે ખાલી કર્યો ?#Childhood#EB#Week16 Bina Samir Telivala -
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#DFT#EB#WEEK16#Theme16# ff3#childhood શીતળા સાતમે શકકરપારા પણ દરેક વ્યક્તિ બનાવે,અમારાં ઘરે બધાં ને બહુ જ ભાવે ...બોળચોથ થી નાસ્તા બનાવવાની તૈયારી થતી.મને આ શકકરપારા નાની હતી ત્યારથી થી જ મારા પ્રિય રહ્યાં છે. Krishna Dholakia -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
-
-
-
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#ff3#WEEK16# dray nasta#satamકોઈ પણ તહેવાર હોય સૂકા નાસ્તા વગર તો અધુરો જ કહેવાય .આ સક્કરપરા 10-15 દિવસ સુધી સાચવી શકાય છે.જેથી પ્રવાસ માં જવાનું હોય કે બાળકો માટે ..નાસ્તા માં આ પોસ્ટિક સક્કરપારા બધાં ને ખૂબ પસંદ આવશે. Jayshree Chotalia -
-
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#week16 સાતમ આઠમ નિમિત્તે ખાસ Jayshree Chauhan -
-
-
તીખા શક્કરપારા (Tikha shakkarpara recipe in gujarati)
#EB#week16#Childhood#ff3#શ્રાવણશક્કરપારા એ મારો ફેવરીટ નાસ્તો છે. નાનપણમાં મારી મમ્મી સકરપારા નો નાસ્તો બહુ બનાવતી અને સ્કૂલમાં પણ લંચ બોક્સ માં આ નાસ્તો લઈ જતી હતી. અહીં મેં શક્કરપારા ના લોટ માં સોજી એડ કરી છે. તેથી શક્કરપારા ક્રિસ્પી બનશે. Parul Patel -
-
-
મેથી શક્કરપારા(fenugreek Shakkarpara Recipe In Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ29શક્કરપારા બાળકો ને ખુબ પસંદ હોઇ છે તો મે એમા ગોળ, મેથી,તલ અને ઘઉં ના લોટ નો ઉપયોગ અલગ ટેસ્ટ અને કરી હેલ્ધી શક્કરપારા બનાવ્યા Shrijal Baraiya -
-
-
-
-
-
-
-
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15423033
ટિપ્પણીઓ (8)