ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધ અને ખાંડ મિક્સ કરી ગેસ ઉપર ગરમ કરવું.
- 2
પછી તેમાં કેસર નાખવું પછી ખાંડ નાખવી ખાંડ ઓગળી જાય પછી તેમાં કોપરાનું ખમણ નાંખી હલાવવું.
- 3
પછી ટોપરાનું ખમણ લચકા જેવું થાય ત્યારે મલાઈ અને મિલ્ક પાઉડર નાખવા પછી તેમાં ઘી નાખી હલાવવું.
- 4
પછી જ્યારે ટોપરાનું ખમણ એકદમ પેન છોડે ત્યાં સુધી હલાવો પછી તેને ઘી થી ગ્રીસ કરેલી એક થાળીમાં ઢાળી લેવું.
- 5
પછી ઉપરથી પીસ્તા ની કતરણ છાટી લેવી ત્યારબાદ ઠંડું થઈ જાય એટલે તેના પીસ કરી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15424397




ટિપ્પણીઓ (4)