સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂરણ ને ધોઈ...છોલી....નાના પીસમાં સમારી લો....એક પ્રેશર કૂકરમાં તેલ અને જીરું મુકો...જીરું ફૂટે એટલે શીંગ દાણા ઉમેરી ને સાંતળો....સુરણ ઉમેરો...
- 2
હવે ફરાળી મીઠું ને કાશ્મીરી મરચું ઉમેરી બે થી 3 સિટી થી કુક કરી શાક બનાવી લો....કુકર નું પ્રેશર રિલીઝ થાય એટલે કુકર ખોલી ને સૂરણ નું શાક મેશ કરો.
- 3
હવે બાકીના મસાલા...શીંગ નો ભૂકો તેમજ બાઈન્ડિંગ માટે ફરાળી લોટ ઉમેરી મિક્સ કરી કટલેસ ના મોલ્ડ વડે શેપ આપીને એક નોનસ્ટિક પેનમાં શેલોફ્રાય કરો..કટલ્સની ભરની સાઈડ પર તલ સ્પ્રીંકલ કરી ફોક વડે ચિપકાવી દો...
- 4
કટલેસ તલવાળી સાઈડ થી. પલટાવીને બીજી બાજુ લાઈટ બ્રાઉન શેકી લો...તૈયાર છે સૂરણની કટલેસ...મસાલા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ સૂરણ એક કંદમૂળ પ્રકારનું વેજીટેબલ છે જે જમીનની અંદર ઉગે છે તેને Elephant Foot Yam પણ કહેવામાં આવે છે...તે ફાઈબર રીચ હોવાને લીધે આંતરડા ના રોગો ને cure કરે છે....અંદર થી તેનો કલર લાલ- ગુલાબી હોય છે. Sudha Banjara Vasani -
-
રતાળુ ચિપ્સ (Purple Yam Chips Recipe In Gujarati)
#FFC3Week3 રતાળુ ઔષધીય ગુણો ધરાવતું જમીનમાં થતું એક કંદમૂળ છે...જે એન્ટિઓક્સિડન્ટ છે...પોટેશિયમ અને વિટામિન "C" થી ભરપૂર અને કેન્સર, ડાયાબીટીસ, હૃદય રોગ જેવી બીમારી માટે ઉત્તમ ઔષધ છે... Sudha Banjara Vasani -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
-
પોટેટો પેટીસ (Potato Patties recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી આ વાનગી સ્ટ્રીટ ફૂડ કેટેગરીમાં મૂકી શકાય...ફરાળ સિવાય રગડા પેટીસ, છોલે પેટીસ તેમજ બર્ગર માં પણ આ પેટીસ એટલી જ લોકપ્રિય છે...મેં સ્વીટ દહીં સાથે પીરસી છે..કંઈક લાઈટ અને અલગ ફરાળ બનાવવું હોય તો ચાલો બનાવીયે...👍 Sudha Banjara Vasani -
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujrati.(Suran Khichdi-Fast Food) Vaishali Thaker -
રતાળુ ની ફરાળી પેટીસ (Purple Yam Pattice Recipe In Gujarati)
મહા શિવરાત્રીફરાળી રેસીપીનોન ફ્રાઈડ Sudha Banjara Vasani -
-
સૂરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમઆજે આઠમ સ્પેશિયલ મે સૂરણ ની કટલેસ ટ્રાય કરી. Krishna Joshi -
-
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ ફરાળ માં વપરાય છે સુરણ વજન ઉતારવામાં પણ મદદરૂપ છે સુરણનો શાક ફરાળ માં પણ ખાઈ શકાય અને એમને પણ ખાઈ શકાય છે પણ સુરણને માટી સાફ કરવું બહુ જ મુશ્કેલ છે એટલે કે તે કંદમૂળ છે તેને સાફ કરવા માટે તેને બાલદીમાં ડુબાડી તો એમાંથી ઉપરની માટી બધી નીકળી જાય છે અને પછી ચોખ્ખા પાણી થી ધોઈ નાખે તો શાકમાં મા માટીની આવતી નથી . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
કંદ સાબુદાણાની ખીચડી
#RB18#SJR આ ફરાળી વાનગીમાં કંદમૂળ નો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે..રતાળુ સુરણ, બટાકા આદુ,શીંગ વિગેરે જમીનની અંદર થતી ખાદ્ય વનસ્પતિ છે અને કંદ થી ફીલિંગ ઈફેક્ટ આવતી હોવાથી વારંવાર ખાવાની જરૂર નથી પડતી તેમજ અતિ સ્વાદિષ્ટ અને ફાઇબર્સ તેમજ સ્ટાર્ચ થી ભરપુર બને છે. Sudha Banjara Vasani -
સુરણ બારબેકયૂ (Suran Barbeque Recipe In Gujarati)
#EBWeek15#ff2 શ્રાવણ માસ માં ખરેખર ખોરાક માં ફેર થી સારુ રહે છે. સુરણ ના ફાયદા ઘણા છે. ખાસ જેને હરસ થયા હોય તો સુરણ નું શાક ને દહીં માં ખાવા થી દવા જેવું કામ કરે છે. HEMA OZA -
મીંટી પનીર રવા ઢોસા(Minty Paneer Rava Dosa recipe in Gujarati)
#EBWeek13 આ વાનગી બનાવવામાં સરળ અને સુપાચ્ય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પીરસી શકાય છે ઈન્સ્ટન્ટ બની જાય છે...નારિયેળ ની ચટણી સાથે તેમજ સાંભાર સાથે પીરસાય છે...મેં ફુદીના ની ફ્લેવર આપી એક નવો ટેસ્ટ આપવાની કોશિષ કરી છે...બધાને જરૂર પસંદ આવશે. Sudha Banjara Vasani -
મોરૈયો ની ઉપમા(Moraiyo Upma Recipe In Gujarati)
#EBWeek15#ff2 મોરાઈયો એક ફરાળી ધાન્ય છે પચવામાં એકદમ હલકું અને તેમાંથી ખીર...ખીચડી તેમજ ઢોકળા પણ બનાવી શકાય છે..મેં તેમાં આદુ, મરચા,શીંગ દાણા અને ઘી નો વઘાર કરી ઉપમા બનાવી છે... Sudha Banjara Vasani -
રતાળુ ટીક્કી ચાટ (Purple Yam Tikki Chaat Recipe In Gujarati)
#SFઅત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે મેં ફરાળી ચાટ બનાવી છે...પરંતુ રેગ્યુલર ચાટ બનાવતી વખતે સેવ, ડુંગળી, લસણ ની ચટણી વિગેરે વાપરી શકાય...નાથદ્વારા અને દક્ષિણ ગુજરાતમાં આ વાનગી સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. Sudha Banjara Vasani -
-
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpad_guj#cookpadશ્રાવણ મહિનો એક પવિત્ર મહિના તરીકે માનવામાં આવે છે. ફરાળમાં બટાકાની જગ્યાએ સૂરણ એક બેસ્ટ ઓપ્શન છે. સુરણમાંથી આપણને વિટામિન E અને B 6 મળે છે. સુરણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. સુરણ વેઇટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
-
સૂરણ માંડવી ની ખીચડી
#SJR આ ખીચડી ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ મસ્ત અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. Varsha Dave -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week5#CDY આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બને છે..સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતી હોય છે... Sudha Banjara Vasani -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#AM3...આમ તો સૂરણ થી બધા પરિચિત જ હસો. સૂરણ એક કંદમૂળ છે. ફરાળ માં પણ આપણે સૂરણ નું શાક ખાઈએ છીએ. અને સૌથી સારો સૂરણ નો ફાયદો એટલે જેને કબજિયાત રેહતું હોય તેને ખૂબ જ અસરકારક છે. પણ આજે મે રામનવમી ના ઉપવાસ મા બટાકા ની જગ્યા એ આજે સૂરણ નું શાક બનાવ્યું છે. Payal Patel -
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સૂરણ એક ખૂબ જ આરોગ્યવર્ધક કંદમૂળનો પ્રકાર છે જે ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. સૂરણનો ઉપયોગ કરીને ખુબ જ સરળતાથી સ્વાદિષ્ટ ફરાળી શાક બનાવી શકાય છે. ઝડપથી બની જતું સૂરણનું શાક મોરિયા અને દહીં સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધી સાબુદાણા ની ખીચડી(Bottleguard Sago khichdi recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15424371
ટિપ્પણીઓ (12)