કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

#EB
#week16
#ff3

#EB
#week16
#ff3

વધુ વાંચો

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

#EB
#week16
#ff3

#EB
#week16
#ff3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
  • 1 કપમેંદો
  • 4 ચમચીખાંડ
  • 1/2 ચમચી ઈલાયચી પાઉડર
  • 1 વાટકીપાણી
  • ચપટીમીઠું
  • 2-3 ચમચીતેલ મોણ માટે
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક વાસણમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરીને ઓગળે ત્યાં સુધી હલાવતા રહો.

    શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણમાં મેંદો અને મીઠું નાખી તેમાં તેલનું મોણ નાખી બરાબર મસળી લો.

    શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો.

    શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ખાંડ નું પાણી ધીમે ધીમે નાખી લોટ તૈયાર કરો.દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

    શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેની રોટલી વણી લો અને ચોરસ આકાર માં કાપી લો.

    શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં શક્કરપારા ને ધીમા તાપે તળી લો.

    શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગુલાબી કલર ના થાય ત્યાં સુધી થવા દો.

  8. 8

    ઠંડા થાય એટલે એરટાઈટ કન્ટેનર માં ભરી લો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર August 25, 2021 12:55
cooking is my passion ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Neha Dua
Neha Dua @cook_90450
August 26, 2021 03:02
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શક્કરપારા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
  2. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  3. ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
  4. શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
  5. પાત્રા મૂઠિયાં.(Patra Muthiya in Gujarati.)
  1. ભાત (Rice Recipe In Gujarati)
  2. બાફેલા મગ જુવાર ના રોટલા (Bafela Moong Jowar Rotla Recipe In Gujarati)
  3. સાબુદાણા ના ચીલા (Sabudana Chila Recipe In Gujarati)
  4. ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15426931
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close