ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)

Shethjayshree Mahendra @jayshree1957
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ખાંડ દૂધ તથા ઘી મિક્સ કરો તેને ગરમ કરો એક ઊભરો આવે એટલે ગેસ બંધ કરી દો બરાબર હલાવી લો ઠંડુ થવા દો
- 2
એક બાઉલમાં મેંદો લો તેમાં ઈલાયચી પાઉડર ઉમે સેજ મીઠું ઉમેરો લોટમાં ધીમે ધીમે દૂધવાળો મિશ્રણ ઉમેરી કઠણ લોટ બાંધો દસ મિનિટ ઢાંકી રેવા દો
- 3
લોટને બરાબર કેળવવો હવે તેમાંથી મોટા લૂઆ બનાવી રોટલો વણી લો થોડોક જાડો રાખો હવે તેને શક્કરપારા શેપમાં કાપી લો
- 4
કડાઈમાં તેલ ગરમ કરવા મુકો હવે તેમાં કાપેલા શક્કરપારા ઉમેરી મીડીયમ flame પર આછા ગુલાબી રંગના તળી લો ઠંડા થાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16ક્રિસ્પી પડવાળા સકરપારાખસ્તા કરકરા મનભાવન શક્કરપારા Ramaben Joshi -
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#week16 સાતમ આઠમ નિમિત્તે ખાસ Jayshree Chauhan -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel -
-
-
-
-
-
-
-
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ Bindi Vora Majmudar -
-
-
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#DTR મને ગળ્યા શકકરપારા બહુ જ ભાવે છે. દિવાળી માં બીજું કાંઈ બનાવું કે નહી, પણ ગળયા શક્કરપારા તો અચુક દર દિવાળી એ બનાવું છું.Cooksnapoftheweek@Jigna_RV12 Bina Samir Telivala -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ મીઠા શકરપારા એ દિવાળી અને જન્માષ્ટમી જેવા ઉત્સવના પ્રસંગો દરમિયાન બનાવવામાં આવેલો સુકા જારનો નાસ્તો છે. ઉપરાંત, તે ચા નાં સમય નો નાસ્તો અથવા ટિફિન નાસ્તા માટે બનાવવામાં આવે છે. શકરપારા અને નમકપારા એક પ્રખ્યાત સ્વાદિષ્ટ નાસ્તો છે. જે તમે ડીપ ફ્રાઈંગ અથવા બેકિંગ દ્વારા તૈયાર કરી શકો છો. આ મીઠા બિસ્કીટ મહારાષ્ટ્રમાં શંકરપાલી, ગુજરાતમાં શકરપારા, તમિલનાડુમાં કલકલા, ઉત્તર ભારતમાં મીઠી ટુકડી અને આંધ્રપ્રદેશમાં તીપી મેડા બિસ્કિટ તરીકે પ્રખ્યાત છે. મીઠા શકરપારા તૈયાર કરવાની બે રીત છે. તમે કણકમાં ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો અથવા તળી લીધા પછી શંકરપાળીને ખાંડનો કોટ કરી શકો છો. અહીં તેના માતે મે ખાંડ અને દૂધ નું મિશ્રણ તૈયાર કરીને મેંદા ની કણક બાંધી છે. આ શક્કરપારા મારા નાનપણ માં મારી મમ્મી અલગ રીતથી બનાવતી .. એ મને ખૂબ જ ભાવતા હતા. Daxa Parmar -
-
ગળ્યા શક્કપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
નાસ્તા તો બહુ બધા બજારમાં મળતા હોય છે , પણ મારો સહુથી પંસંદીતા નાસ્તો એ છે ગળ્યા સકરપારા.મને યાદ છે મારા મમ્મી ગળ્યા અને ખારા સકકરપારા બહુ જ બનાવતા, અને વેકેશન માં તો ગળ્યા અને ખારા સકકરપારા નો ડબ્બો તૈયાર જ હોય.#childhood#EBWeek16 Bina Samir Telivala -
-
-
-
-
-
-
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#ff3 સાતમ આઠમ ના તહેવારો માં ખાસ બાકી ફરવા જતા હોઈએ ત્યારે સકરપારા ખાસ બનાવીએ જેથી નાસ્તા માં કામ લાગે ઘણા દિવસો સુધી બગડતા નથી Bhavna C. Desai -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. Kinjalkeyurshah -
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
સુકો નાસ્તો બઘા ને ભાવે #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #sakkarpara #sweetsakkarpara #drysnacks #snack Bela Doshi -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
શકરપારા મારા ફેવરીટ છેનાનપણમાં ને હજુ પણ શકર પારા બને છે મારા ઘરમાંમારા દીકરા ને પણ ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને નાનપણની રેસિપી શકરપારા#EB#week16#childhoodrecipie chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15427061
ટિપ્પણીઓ (2)