સૌ પ્રથમ એક કપ ઘઉં નો લોટ લ્યો એમાં જરૂર મુજબ મણ નાખી ને હળદર મરચું મીઠુ ને છાસ થી મીડિયમ લોટ બાંધી લ્યો.
લોટ ને ૫ મિનિટ રેસ્ટ આપી ને તેલ થી કુણવી લ્યો. પછી એના નાના લુવા પડી ને ગોળ વણી લ્યો.
ગરમ લોઢી માં તેલ મૂકી ને આછા બદામી રંગ ના થાઈ ત્યાં સુધી સેકી ને ગરમ ગરમ સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ