બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)

બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા કઢાઈ મા પાણી ગરમ કરવા મુકી દો.અને ગટ્ટા ના લોટ બાન્ધી લો. બેસન મા અજમો,મીઠુ મોણ નાખી ને સેમી કઠણ,સોફટ,મુલાયમ લોટ બાન્ધી ને લુઆ પાડી ને લામ્બા રોલ બનાવી ને ઉકળતા પાણી મા નાખી ને કુક કરી લો
- 2
રોલ કુક થઈ ને પાણી ની ઉપર આવી જાય તો સમઝવુ કે બફાઈ ને કુક થઈ ગયા છે,નિકાળી ને ઠંડા કરી ને ગોળ પીસ કાપી લો અને 1/2ચમચી તેલ મા ફ્રાય કરી ને એક બાજુ રાખો
- 3
ગ્રેવી બનાવા. ડુંગળી,આદુ, લસણ ને ક્રશ કરી લો.કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને ક્રશ ડુગંળી,લસણ,આદુ ને સાતંળી લો શેકાઈ જાય,કાચુ સ્વાદ ના રહે અને ગુલાબી રંગ ની થાય હલ્દી,લાલ મરચુ,ધણા પાઉડર,આમોળિયા,મીઠુ નાખી ને મસાલા ને શેકાવા દો મસાલા શેકઈ જાય કઢાઈ મા તેલ છુટ્ટૂ પડે, ગટ્ટા એડ કરી ને પાણી ઉમેરી દેવુ અને ઉકળવા દેવુ.
- 4
જેપ્રમાણે ગ્રેવી ગાઢી કે પાતળી જોઈયે એ પ્રમાણે પાણી નાખવુ 5મીનીટ ઉકળયા પછી બાઉલ મા કાઢી ને સર્વ કરવુ.. તો તૈયાર છે બેસન ગટ્ટા ના સબ્જી.. પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe in Gujarati)
#GA4#Week 25#Rajasthaniગટ્ટા ની સબ્જી રાજસ્થાન ની પ્રખયાત અને પરમ્પરાગત વાનગી છે. પરન્તુ વર્તમાન મા લગભગ બધા રાજયો ના ખાવાના શૌકીન લોગો ને પોતાની અનુકુલતા અને સ્વાદ મુજબ ગટ્ટા ની સબ્જી ને અપનાવી લીધા છે હવે તો હોટલ રેસ્ટારન્ટમા પણ મળે છે. લીલી શાક ભાજી ન મળે ત્યારે આ બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
બેસન ગટ્ટા કરી(Besan Gatta Curry Recipe In Gujarati)
#AM3 ગટ્ટા ની સબ્જી રાજસ્થાની કયૂજન ની શાક છે ,પરન્તુ રસોઈ કલા ના માહિરો અને ખાવાના શોકીન લોગો પોતાના સ્વાદ મુજબ બાખુબી અપનાવી લીધા છે જયારે શાક ભાજી મોન્ઘી હોય અથવા ઓછી મળે ત્યારે ચોમાસા કે ઉનાણા મા શાક સબ્જી ને બેસ્ટ ઓપ્સન ગટ્ટા કરી છે.. Saroj Shah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
-
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.#વેસ્ટ Dolly Porecha -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
ગટ્ટા કરી
ગટ્ટે કી સબ્જી, ગટ્ટા કરી રાજસ્થાન મા બનતી એક પરમપરા ગત treditinal recipe છે..ગટ્ટા ની થી ગટ્ટા રાઈજ, ગટ્ટા સ્નેકસ પણ બનાવે છે... #goldenapron2#Rajasthani#week 10th.. Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
સ્પાઇસી ગટ્ટા સબ્જી (Spicy Gatta Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO સ્પાઇસી ગટ્ટા સબ્જી (ટ્રેડીશનલ રાજસ્થાની સ્ટાઇલ) Sneha Patel -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#લીલી ફ્રેશ ડુગંળી સબ્જીલીલી ડુગંળી ,હરી પ્યાજ,સ્પ્રિગં ઓનિયન,પલૂર, જેવા નામો થી જણીતી સબ્જી છે વિન્ટર મા ખેતર મા લીલી ડુગંળી ના પાક થાય છે ત્યારે બાજાર મા સારા પ્રમાણ મા લીલી ડુગંળી મળે છે ,એના ઉપયોગ, શાક મા પણ થાય છે ભજિયા બને છે Saroj Shah -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5# ડપકા કઢી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઈત્પરપ્રદેશ ની પ્રચલિત રેસીપી છે કઢી મા વિવિધ પ્રકાર ના ભજિયા,ગોટા ને ડપકા નાખી ને ખાટી અને સ્પાઇસી બને છે. વેરી એશન મા આપણા ગુજરાતી ગોળ/ખાડં નાખે છે Saroj Shah -
લચ્છા ઓનિયન પકોડા (Lachha Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#Nasta recipe.#farsan##mansoon specialલછછા ઓનિયન પકોડા Saroj Shah -
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
કોર્ન લબાબદર (Corn Lababdar Recipe In Gujarati)
#RC1રેઈન્ બો ચેલેન્જCorn Lababdar(અમેરીકન મકઈ ડોડા ની સબ્જી) વરસાત ની સીજન આવવાની સાથે શાક માર્કેટ મા મકઈ આવાની શુરુઆત થઈ જાય છે..દેશી અને અમેરીકન મકઈ ની વાનગી બનાવાની ,ખાવાની મજા આવી જાય છે મે અમેરીકન મકઈ ની યલો ગ્રેવી વાલી સબ્જી કોર્ન લબાબદાર બનાવી છે.આશા છે કે બધા ને પસંદ પડશે . Saroj Shah -
મરચાં ના વડા (Marcha Vada Recipe In Gujarati)
મરચા વડા મોળા મરચા મા બટાકા ની સ્ટફીગં કરી ને બેસન ના ખીરા મા કોટ કરી ,તળી ને બનાવાય છે Saroj Shah -
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe In Gujarati)
#GA4#Week25#post1આજે રાજસ્થાન ની સબ્જી બનાવી છે ઉનાળામાં શાક બનાવવા માટે ઓછા ઓપ્શન હોય છે તો આ સબ્જી બનાવી શકાય Bhavna Odedra -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ#ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ#ટી ટાઈમ સ્નેકસ સમોસા તો પ્રાય:બધા બનાવે છે પરન્તુ ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ મા સમોસા મારી ફ્રેન્ડ. ભારતીબેન જે પટેલ ને ડેલી ગેટ કરુ છુ કારણ મારા બનાયા સમોસા એને બહુ ભાવે છે. હુ સમોસા ની સ્ટફીગ મા કાચા બટાકા કાપી ને વઘારી ને સ્ટફ કરુ છુ..સમોસા ની પડ ક્રિસ્પી હોય છે .ઠંડા થયા પછી પણ સોગી નથી થતા.. Saroj Shah -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#કુકસ્નેપ રેસીપી મે રજની સંઘવી ની રેસીપી ફોલો કરી ને થોડા ફેરફાર કરી ને બનાવી છે .સરસ બની છે આભાર રેસીપી માટે Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ