શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી અને ખાંડ નાખી ગરમ કરો. હવે આપણે એક બાઉલમાં મેંદો અને રવાનો લોટ લઈ ગરમ કરેલા પાણી થી કઠણ લોટ બાંધી લઇશું.
- 2
હવે આપણે લોટ બાંધીને તેના લુયા કરી લેશું.અને તેને વણી લેશું. ત્યાર પછી આપણે તેને છરી વડે કાપી તેના પિસ કરીલઇશું.
- 3
ત્યારબાદ આપણે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ શક્કરપારા ને તળી લઇશું. શક્કરપારા થોડાં બદામી રંગના થાય ત્યાં સુધી તેને તળી લઇશું.તો ત્યાર છે આપણા ટેસ્ટી અને ક્રંચી શક્કરપારા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15434841












ટિપ્પણીઓ