લેયર્ડ ગાર્લિક લોફ (Layered Garlic Loaf Recipe In Gujarati)

આ એક બ્રેડ છે જે લેયરમાં બનાવવામાં આવે છે બ્રેડ મેં ગેસ ઉપર બનાવી છે તેથી તેની ઉપરનો ભાગ વધારે પડતો brown થયો નથી
લેયર્ડ ગાર્લિક લોફ (Layered Garlic Loaf Recipe In Gujarati)
આ એક બ્રેડ છે જે લેયરમાં બનાવવામાં આવે છે બ્રેડ મેં ગેસ ઉપર બનાવી છે તેથી તેની ઉપરનો ભાગ વધારે પડતો brown થયો નથી
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો અને ઘઉંનો લોટ લઇ ચાળી લેવો તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી લેવું હવે તેમાં તેલ ઉમેરી દેવું હૂંફાળું પાણી લઈ ઈસ્ટ અને ખાંડ ઉમેરી તેને એક્ટિવેટ થવા દેવી હવે ઈસ્ટ વાળુપાણી લોટ ઉમેરી બરાબર મસળી જરૂર લાગે તો પાણી ઉમેરી લોટ બાંધી તૈયાર કરી લેવો તેને એક કલાક માટે ઢાંકીને રાખવું
- 2
બટન ની અંદર લસણ ઉમેરી કોથમીર પણ ઉમેરી દેવી સાઈડ પર રાખવો. ગેસ પર તપેલું મૂકી ધીમી આંચ રાખવી તેને પ્રિ હિટ થવા દેવું
- 3
હવે લોટ ફૂલી ગયો હશે હવે તેને કોરો લોટ છાટી મસળી લેવો હવે તેને વણી તેની પર ગાર્લિક વાળુ બટર લગાવી લેવું થોડો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી લેવો હવે તેના કાપા કરી એક ભાગ બીજા ભાગ પર મૂકી આ રીતે લેયર તૈયાર કરવા
- 4
હવે તેને બેકિંગ ટ્રેમાં મૂકી ફરીથી ગાર્લિક વાળુ બટર લગાડી દેવું બધા લેયર બરાબર મૂકી તેની બેક થવા માટે મૂકી દેવું 25 થી 30મિનિટ બાદ તેને ચેક કરી લેવું તે થઈ ગયું હશે
- 5
આ લેયર વાળી બ્રેડની ગરમાગરમ કેચપ સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી મેં તનવી છાયા બેનના ઝૂમ લાઈવ સેશનમાં શીખી હતી. તેમને ખુબ જ સરસ રીતે અમને આ રેસીપી બનાવતા શીખવાડી હતી. Nasim Panjwani -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
ક્વિક ગાર્લિક બ્રેડ (Quick Garlic Bread Recipe In Gujarati)
આ એક બ્રેડ માં થી બનતી ની વાનગી છે.જ્યારે પૂરતો સમય ન હોય અને ગાર્લિક બ્રેડ ખાવાની ઈચ્છા હોય તો તમે જલ્દી થી બનાવી શકો છો Stuti Vaishnav -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક (Jain Italian Cheese Stuffed Bread Stick Recipe In Gujarati)
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક હવે ઓવન વગર પણ બનાવી શકાય છે.આ ડીલીસીયસ બ્રેડ સ્ટીક એ કડાઈ અથવા નોનસ્ટીક પેન માં આપણે બનાવી શકીએ છીએ. જેના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#GA4#Week5 Nidhi Sanghvi -
ગાર્લિક બ્રેડ
ગાર્લિક બ્રેડ તો સૌ કોઈને ભાવે છે. આપની મનગમતી ડોમિનોસ સ્ટાઈલ ચીઝ ગાર્લિક બ્રેડ તમારી જાતે જ બનાવવાં માટે જોશે… Poonam Joshi -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
ગાર્લિક ચીઝી પરાઠા
મેં આ રેસીપી મા નવું વર્ઝન ગાર્લિક બ્રેડ નું ગાર્લિક ચીઝી પરાઠા બનાવ્યા છે # પરાઠા થેપલા Jayna Rajdev -
ઘઉંના લોટની મિક્સ હર્બ બ્રેડ
#GA4#week26 આ બ્રેડ ઘઉંના લોટમાંથી બનાવેલી છે જે હેલ્ધી છે અને તેમાં મિક્સ હર્બ ઉમેર્યા છે જેથી ખાવામાં ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનો ઉપયોગ તમે બાળકોના ટિફિન બોક્સમાં બ્રુસેટા બનાવવામાં ગાર્લિક બ્રેડ તરીકે પણ કરી શકો છો Arti Desai -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in Gujarati)
#ફટાફટમાત્ર 4 મુખ્ય સામગ્રી જો ઉપ્લબ્ધ હોય તો ગાર્લિક બ્રેડ ખુબ ઝડપથી ઘરે જ બનાવી શકાય છે. આ ગાર્લિક બ્રેડ મે ગેસ ઉપર કરી છે. એકદમ ઇઝી, ક્વિક અને અત્યાર ની જનરેશન ને ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ તમે પણ ચોકક્સ બનાવજો.. Jigna Vaghela -
એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
#walnuttwistsયુરોપિયન દેશોમાં બ્રેકફાસ્ટ માં ખાસ ખવાતી એક પ્રકારની સ્વીટ બ્રેડ છે. બાળકોને ખાસ પસંદ આવે તેવી છે.ક્રોસોં નો ઉદ્દભવ અને વપરાશ સૌથી પહેલા ફ્રાંસમાં થયો. અને પછી એટલી પ્રખ્યાત થઇ કે અત્યારે પૂરી દુનિયામાં બધે ખવાય છે અને બનતી હોય છે...ત્યાં આ બ્રેડ મોટાભાગે ઇંડા સાથે બને છે પણ અહીં આજે હું તેની એગલેસ રેસીપી લઇને આવી છું...સાથે રેગ્યુલર ચોકલેટ ક્રોસોં માં અખરોટ ઉમેરી કંઇક અલગ પણ બહુ જ ટેસ્ટી ટ્વીસ્ટ આપ્યો છે. ચોકલેટ સાથે રોસ્ટેડ અખરોટ બહુ જ મસ્ત લાગે છે....આ ક્રોસોં મારા સનને બહુ જ ભાવ્યા અને બનાવવાની આખી પ્રક્રિયા માં સાથે રહ્યો... Palak Sheth -
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati
#GA4#week17# cheese#cookpadindia# cookpadgujrati#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
ગાર્લિક બ્રેડ (garlic bread without yeast & oven recipe in gujarati)
ગારલિક બ્રેડ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. ગારલિક બ્રેડ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે અને આકાર આપવા માં આવે છે. અહીં Domino's style ગારલિક બ્રેડ ઓવેન તેમજ યિસ્ટ ના ઉપયોગ વિના બનાવવામાં આવેલ છે. Dolly Porecha -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week4#baking આ એક એવી બેકિંગ આઇટમ છે જે બાળકોને ખુબ જ પ્રિય છે. Nidhi Popat -
ચીઝ ગાર્લિક ફોકાસીયા (Cheese Garlic Focaccia Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Cookpadindia#Cookpadgujaratiનોર્મલ આપણે બ્રેડ બનાવીએ ત્યારે લોટ બાંધી અને તેને મસળીને બનાવતાં હોઈએ છે.અહીં મેં મસળ્યા વગર બ્રેડ બનાવી છે.અને ફોકાસીયા માં મેં ગારલીક સાથે ચિઝની બી ફ્લેવર આપી છે જે એકદમ ટેમ્પટીંગ લાગે છે.અહીં મેં ઘઉંનો લોટ વાપર્યો છે એના બદલે મેંદાનો લોટ બી લઈ શકાય.અહીં તમે ટોપીંગ્સ માં પસંદગી મુજબ ફેરફાર કરી શકાય છે. Isha panera -
ડોમીનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ઇન કુકર
#મૈંદામિત્રો અવારનવાર આપણને ડોમિનોઝ માં જઈને ગાર્લિક બ્રેડ સ્ટીક્સ ખાવાનું મન થાય છે.તો આજ ગાર્લિક બ્રેડ આપણે ઘરે બાળકો માટે બનાવીએ તો કેવું સારું, પરંતુ બધા પાસે માઇક્રોવે ઓવન હોય એ પોસિબલ નથી.તો ચાલો મિત્રો આજે હું કુકરમાં ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસિપી શેર કરીશ. Khushi Trivedi -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
આ ગાર્લિક પાવ એટલા સોફ્ટ બંને છે કે તમે મોં માં મુકશો કે તરત ઓગળી જાય અને ટેસ્ટી બહુજ બંને છે એક વાર બનાવશો તો તમે વારે વાર બનવાનું મન થશે. AnsuyaBa Chauhan -
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_26 ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહી મેં home made butter બનાવ્યું છે. Monika Dholakia
More Recipes
ટિપ્પણીઓ