મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોરિયો ને ધોઈ ને 10 મીન પલાળી રાખવો. લીલા મરચા અને આદુ સમારી લેવા. એક પેન માં તેલ લઇ ગેસ ચાલુ કરી તેલ ગરમ થાય એટલે તેમા જીરું મૂકી તતડે એટલે મીઠા લીમડાના પાન લીલા મરચા શીંગદાણા અને બટાકા સમારેલા નાખી હલાવી દો. 5 મીન માં બટાકા ચઢી જાય એટલે પાણી માં પલાળેલ મોરિયો અને પાણી રેડી ઢાંકી ને ચઢવા દો. વચ્ચે હલાવી લેવું મોરિયો ચઢી જાય એટલે તેમા શીંગદાણા નો ભૂકો ઉમેરો હલાવી ગેસ બંધ કરો.
- 2
ફરીથી એક વઘાર માટે થોડું તેલ લઇ શીંગદાણા, જીરું, અને તલ મૂકી લીમડા પાન તતડે એટલે થયેલ મોરિયો ખીચડી ઉપર રેડો અને સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15444731










ટિપ્પણીઓ (7)