સૂરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)

Krishna Joshi @krinal1982
સૂરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૂરણ ને પાંચ થી છ વખત ધોઈ ને કુકર માં બાફી લો, અદુંમરચા અને શીંગદાણા અને માખાનાને ક્રશ કરી લો.
- 2
બાફેલાં સૂરણ ને મેષ કરી તેમાં મરી મીઠુ અને આદુ મરચા ની પેસ્ટ અને શીંગદાણા તેમજ માખાના ની પેસ્ટ ઉમેરી ટીક્કી વાળી લો.અને પેન માં ઘી લઈ તેને શેલો ફ્રાય કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂરણ ના કબાબ (Suran Kebab Recipe In Gujarati)
#વ્રત ઉપવાસ રેસીપી#ફરાળી રેસીપી#EB રેસીપી#શ્રાવણ માસ ચર્તુરમાસ સ્પેશીયલ રેસીપીમે સૂરણ કબાબ ને હાર્ટ શેપ મા બનાવયા છે એટલે યામ હાર્ટ નામ આપયુ છે.મખાના ના પાવડ, સીગંદાણા ઉપયોગ મા લીધા છે જેથી ફાઈબરી , લાઈટ સૂપર હેલ્ધી ,સુપર ટેસ્ટી છે. Saroj Shah -
-
સૂરણ ની કટલેટ (Yam/Jimikand Cutlet Recipe in Gujarati)
#ઉપવાસકાલે અગીયારસ હતી તો આ કટલેટ બનાવી પહેલી વાર ટ્રાય કરી ખૂબ જ ટેસ્ટી બની. સાથે ફરાળી નારીયેળ ની ચટણી પણ બનાવી. Sachi Sanket Naik -
સાબુદાણા કટલેસ (Sabudana Cutlet Recipe In Gujarati)
#shivસાબુદાણા વડા ઘણીવાર બનાવું. આજે મેં સાબુદાણા કટલેસ ટ્રાય કરી.ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
ફરાળી કટલેસ(farali cutlet recipe in GujArati)
ફરાળમાં ખાવા માટે હવે ઘરે જ બનાવો ફરાળી કટલેસ.#goldenapron3#માઇઇબુક Rajni Sanghavi -
મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)
મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KK Vibha Mahendra Champaneri -
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)
#GA4#week14 સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ. Vaibhavi Kotak -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
પૌવા ની કટલેસ (Poha Cutlet Recipe In Gujarati)
આ રેસિપી માં બટાકા ની બદલે કાચા કેળા નો ઉપયોગ કરી શકાય છેઅને આ કટલેસ ને તળીને અથવા સેલો ફ્રાય પણ કરી શકાય #KK Kirtida Buch -
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)
#KK#Cookpadgujarati સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
મોગો ની કટલેસ(Mogo Ni Cutlet Recipe in Gujarati)
મોગો એ સાઉથ માં વધુ જોવા મળે છે તેને અંગ્રેજીમાં Cassava ના નામથી ઓળખવામાં આવે છે કે અમેરીકા અને આફ્રિકામાં જોવા મળે છેતેનુ એક નામ Yuca ના નામથી ઓળખવામાં આવે છે મારી આગળ ની રેસીપી મા મોગો નો pic મુકેલ છે આજે હુ મોગો ની કટલેસ બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut -
-
-
-
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1- શ્રાવણ માસ માં લોકો ઉપવાસ કે એકટાણા કરે છે.. હવે તો ઉપવાસ માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે.. અહીં ઉપવાસ માં બનતી એક વાનગી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
-
શકકરિયા ની કટલેસ (Sweet Potato Cutlet Recipe In Gujarati)
#HR અમારે ત્યાં શ્રીખંડ, પૂરી, ભજીયા,સાથે શકકરિયા ની આ કટલેસ બને છે જેથી ઉપવાસ કરનાર પણ ખાઇ શકે. અને હોળી પર શકકરિયા ખાવાનો મહિમા પણ છે. Manisha Desai -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
-
-
-
ફણસી નું લસણ વાળું શાક (Fansi Lasan Valu Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલફણસી નું લસણ નું શાક Jayshree Doshi -
વેજ આલુ પૌઆ કટલેસ (Veg Aloo Paua Cutlet Recipe In Gujarati)
કટલેસ જમણવાર મા બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે વેજ આલુ પૌઆ કટલેસ બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MH chef Nidhi Bole -
સૂરણ ના પરાઠા(suran pArotha recipe in Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ..આમ તો હું સૂરણ ના સમોસા જ બનાઉ છું પણ આજે પરાઠા.. ગહુ નો લોટ નો ઉપયોગ કરી ને.#સુપરશેફ 3#મોનસૂને રેસિપી Pallavi Gilitwala Dalwala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15444724
ટિપ્પણીઓ (8)