કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ff3
#શ્રાવણ
સાતમ પ્લેટર

#ff3
#શ્રાવણ
સાતમ પ્લેટર

વધુ વાંચો

સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#ff3
#શ્રાવણ
સાતમ પ્લેટર

#ff3
#શ્રાવણ
સાતમ પ્લેટર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 લોકો માટે
  • 1 કુલેર બનાવવા માટે
  • 2 ચમચીચોખા નો લોટ
  • 2 ચમચીઘી
  • 2 ચમચીગોળ
  • 2 થેપલા બનાવવા માટે
  • 2 ચમચા ઘઉનાં લોટ
  • 1/2 ભાગમેથી ની ભાજી ધોઈ સમારેલી,પછી કર્શ કરી
  • પાલક ની ભાજી સાફ કરી ધોઈ, સમારી લેવી
  • 1 નાની ચમચીમરચું પાઉડર
  • 1/4 ચમચીહળદર
  • 1 નાની ચમચીધાણજીરૂ પાઉડર
  • 1/4 ચમચીઆદુ નું ખમણ
  • 1/4 ચમચીલસણ ખાંડેલું
  • 2 ચમચા તેલ
  • જરૂર મુજબ પાણી
  • શેકવા માટે જરૂર મુજબ તેલ
  • 3 દેશી ચણા નું શાક
  • 350 ગ્રામદેશી ચણા (આગળની રાતે ગરમ પાણીમાં ચણા પલાળેલા)
  • વઘાર કરવા માટે જોઈશે
  • 4 (350 ગ્રામ)ચમચા તેલ
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીજીરૂ
  • થોડાલીમડાના પાન
  • સૂકું લાલ મરચું
  • 1/4 ચમચીહિંગ
  • 1 નાની ચમચીમરચું પાઉડર
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • 1 નાની ચમચીધાણા જીરું
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1/4 ચમચીચણા નો લોટ
  • 4 દૂધી નો હલવો બનાવવાં માટે
  • 2 નંગમોટી કુલી દૂધી (છાલ કાઢી ને છીણી લેવું)
  • 1 મોટી ચમચીઘી
  • 1 કપનાનો દૂધ
  • 4-5 ચમચીતાજા દૂધ ની મલાઈ
  • ચપટીખાવાનો કલર - લીલો/ કોઈ પણ (opstional)
  • 2-3 ચમચીમિલ્ક પાઉડર
  • 5 સુખડી બનાવવાની રીત
  • 4 મોટી ચમચીઘી( મે ઘર નું બનાવેલું લીધું છે, આપને જે ઘી જોતું હો
  • 3ગુંદર નો ભૂકો
  • બેથી ત્રણ ચમચી વરિયાળીનો ભૂકો
  • 1 વાટકીગોળ(દેશી)
  • 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  • 1ઘસરકો જાયફળ
  • સજાવટ માટે - થોડો ટોપરા નો ભૂકો
  • 6)ગુલસ્તી બનાવવાં માટે
  • 1 કપરવો
  • 2 કપદૂધ (રવા થી ડબલ પ્રમાણમાં દૂધ લેવું)
  • 1 કપખાંડ (આપના જોઈતા પ્રમાણમાં)
  • કોઈ પણ ફૂડ કલર (opstional)
  • મેંદા ની ફરસી
  • 1 વાટકીમેંદો ચાલેલો)
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 2 મોટી ચમચીજીરૂ પાઉડર
  • સ્વાદ પ્રમાણેહિંગ
  • મોણ માટે -- 2-3 ચમચી ઘી
  • જરૂર પાણી
  • તળવા માટે તેલ
  • મલ્ટી ગ્રાઈન ગ્રીન પૂરી બનાવવાં માટે
  • 1 મોટો ચમચોઘઉં નો લોટ
  • 3 ચમચીજુવાર નો લોટ
  • 1ઝૂડી પાલક ની ભાજી - સાફ કરી ધોઈ ને સમારેલી
  • 1ઝૂડી કોથમીર સાફ કરી ધોઈ સમારેલી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • સ્વાદ પ્રમાણેઆદુ નું ખમણ
  • 1 મોટી ચમચીમરચું પાઉડર
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીધાણા જીરું
  • 2 મોટા ચમચાતેલ
  • કોથમીર ની ચટણી બનાવવા માટે જોઈશે
  • 1ઝૂડી કોથમીર ધોઈ સાફ કરી ને સમારી ને લેવી
  • 2 મોટી ચમચીલીમડા ના પાન સૂકવેલા
  • 2 મોટી ચમચીશીંગદાણા
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ચમચીખાંડ
  • 1 ઇંચઆદુ નો ટુકડો
  • અન્ય સામગ્રી માં
  • છુંદો
  • મસાલા દહીં
  • લીલું મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ ) કુલેર બનાવવા માટે -- 1 વાટકા માં લોટ લઈ ને તેમાં ઘી અને ગોળ નાખી ને મિક્સ કરી લેવું.
    પછી પાણિયારે સિતલા માતા ને શ્રીફળ વધેરી ને પૂજા કરવા માં આવે છે....
    કે જેથી સિટલા માં આપડા બાળકો, પતિ ની રક્ષા કરે..

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૨).થેપલા બનાવવા માટે -- એક કથરોટ માં લોટ ને ચાળી ને તેમાં ઉપર આપેલા બધા મસાલા ઉમેરી પ્રથમ બધું બરાબર મિક્સ કરી, પછી તેમાં તેલ અને પાણી ઉમેરી લોટ બાંધી લો... ત્યારબાદ તેને દસ મિનિટ માટે rest આપો.... તેના લૂઆ બનાવી, તવા પર તેમાં ધીમા ગેસ પર મૂકી બદામી રંગના શેકી લેવા......

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૩) દેશી ચણા નું શાક બનાવવાનો રીત
    ચણા ને રાત્રે ગરમ પાણીમાં ધોઈને પલાળી દેવા.
    પછી તેમાં બેકિંગ સોડા નાખી સાથે 7-8 સિટી કુકરમાં લેવી..
    કુકર ઠરી જાય પછી ચણાને ચારણીમાં કાઢી લેવા..
    વઘાર કરવા માટે એક કડાઈ માં તેલ લઇ, વઘાર કરી ને લસણ ની ચટણી ઉમેરી પછી ચણા ઉમેરી બધા મસાલા ઉમેરી ને મિક્સ કરી લો....

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    4) દૂધી નો હલવો -સૌપ્રથમ દુધી ને ધોઈ છાલ ઉતારી લો, તેને ખમણી લો..
    એક કડાઇમાં બે મોટી ચમચી ઘી લઇ દૂધીનું ખમણ તેમાં ઉમેરી દો...
    ગેસ ની ફ્રેમ ધીમે રાખી અને સતત હલાવતા રહેવું.
    તેમાં થોડું દૂધ ઉમેરવું અને બે ચમચી મલાઈ ઉમેરવી.
    સતત પંદરથી વીસ મિનિટ સુધી હલાવતા રહેવું પછી દુધી ચડી જશે.
    એમાં બે ચમચી મિલ્ક પાઉડર ઉમેરવો..
    ત્યારબાદ સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવું..
    પછી પસંદ હોય તો મનપસંદ ખાવાનો કલર પણ ઉમેરી શકાય. થોડીવાર હલાવતા રહેવું.ગેસ બંધ કરી કઢાઇ નીચે ઉતારી અને ઠંડી થવા દેવી. હલવા ને boxમાં લઈ લેવુ

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    5) સુખડી બનાવવાની રીત: એક કડાઈમાં ઘી મૂકી, ગરમ થાય પછી તેમાં ઘઉંનો ઝીણો લોટ ચાળીને ઉમેરવો.
    તે બદામી રંગના થાય ત્યાં સુધી તેને શેકવો. શેકતી વખતે ગેસની ફ્રેમ ધીમી રાખવી.
    તે બદામી રંગનું થઈ જાય પછી તેમાં ગોળ ઉમેરવો.
    પછી તેમાં ગુંદર અને વરિયાળીનો ભૂકો, જાયફળ નો પણ ઘસરકો પણ ઉમેરવો.
    પાંચ મિનિટ પછી થોડું ઠંડુ થઈ જાય પછી બધું સરખી રીતે મિક્ષ કરી લેવું.
    ત્યારબાદ તેને ઘી લગાડેલી થાળીમાં પાથરી દેવું.
    પછી ઉપરથી વરિયાળીનો ભૂકો અને ટોપરા નો ભૂકો ઉમેરવો.
    પછી તેને થાળી મા ઢાળી દીધા પછી કાપા પાડવા.

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર September 05, 2021 19:19

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 26, 2021 05:06
Superbbbb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
  2. ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
  3. ભાત ના મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
  4. ટેન્ડર કોકોનટ કૂલર
  5. પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati)
  1. ફ્રેશ નાળિયેર નો હલવો (Fresh Nariyal Halwa Recipe In Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. કુલ્હડ લસ્સી (Kulhad Lassi Recipe In Gujarati)
  4. ફરાળી કચોરી (Farali Kachori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15446663
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close