કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#CR

પોલેન્ડ ની આ ફેમસ ચોકલેટ કોકોનટ થઈ ભરપૂર હોય છે.આજે મે બાઉનટી ચોકલેટ બાર અને મોદક રૂપ માં બનાવીછે.

#CR

પોલેન્ડ ની આ ફેમસ ચોકલેટ કોકોનટ થઈ ભરપૂર હોય છે.આજે મે બાઉનટી ચોકલેટ બાર અને મોદક રૂપ માં બનાવીછે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5નંગ અને 5મોદક
  • 1 કપકોકોનટ ખમણ(કોરુ)
  • 1/3 કપમિઠાઇમેડ
  • 200 ગ્રામમિલ્ક ચોકલેટ
  • 2ટીપા વેનિલા એસનસ (મરજીયાત)
  • મોદક ચોકલેટ મોલ્ડ
  • 1પ્લેટ(કોઇપણ)
  • બટર પેપર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઉલ મા કોપરા નુ છીણ અને મિઠાઇ મેડ મિક્ષ કરો.

    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિશ્રણ મા વેનિલા એસનસ ઊમેરો.અને મિશ્રણ ગોળા વળે એવુ કરો

    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પ્લેટ મા બટર પેપર મૂકી લંબચોરસ ઘાટ અને થોડા ગોળ ઘાટ વાળી પ્લેટ ને 1/2 કલાક ફ્રીઝ મા મૂકો.

    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિલ્ક ચોકલેટ ને કટકા કરી ડબલ બોઇલર ની મદદ થી પીગાળી ઠંડી (રૂમ ટેમ્પરેચર)પર આવા દો.

    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અડધા કલાક પછી ફ્રીઝ માથી મિશ્રણ ના ઘાટ વાળી ને રાખ્યા છે એને એક એક કરી પીગળેલી ચોકલેટ મા કોટ કરો.ગોળા ને મોલ્ડ મા મૂકી ઊપર થઈ ચોકલેટ ભરી પાછુ 15 મિનિટ માટે ફ્રીઝ મા મૂકો.

    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    15 મિનિટ બાદ બાઉનટી ચોકલેટ તૈયાર થઈ જાય છે.

    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બાળકો ને પસંદ અને એકદમ ઓછી સામગ્રી થી જલ્દી બની જાય છે.

    કોકોનટ બાઉનટી ચોકલેટ (Coconut Bounty Chocolate Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર September 01, 2021 14:19
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

ટિપ્પણીઓ (34)

Swati Bharadwaj
Swati Bharadwaj @explorefoodwithSwati
September 10, 2021 13:29
Thanks for sharing this lovely recipe..🌷
Neatly presented as well🌺
Do visit my profile to see my new recipes. React and like if you wish🌈
Follow my profile for encouragement💕
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for નાળીયેર

Keywords

નાળીયેર બાઉન્ટી ચોકલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat
  2. બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
  3. ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
  4. ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
  5. ટોપરા ના ખજુર બોલ (Topra Khajoor Balls Recipe In Gujarati)
  1. ટોપરા ના છીણ નો માંડવી પાક (Topra Chhin Mandvi Paak Recipe In Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. એપલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)
  4. ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15452828
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close