ટોપરા ના છીણ નો માંડવી પાક (Topra Chhin Mandvi Paak Recipe In Gujarati)

Nilu Gokani
Nilu Gokani @nilugokani

#CR
Coconut recipe

ટોપરા ના છીણ નો માંડવી પાક (Topra Chhin Mandvi Paak Recipe In Gujarati)

#CR
Coconut recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીશીંગ નો ભૂકો
  2. 1 વાટકીટોપરાનું ખમણ
  3. 1 વાટકીખાંડ
  4. 1 ચમચીઅલસી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં ખાંડ નાખી ડૂબે એટલું પાણી નાખી ચાચની 2 તારની લયલ્યો પછી એમાં શીંગ નો ભૂકો અને કોપરાનું ચીન નાખી હલાવી બરાબર મિક્સ કરી એક પ્લેટમાં સેજ ઘી લગાવી ઠલીડ્યો જામી જાય પછી પીસ કરો

  2. 2

    તો તૈયાર છે ટોપરા વારો માંડવી પાક ફરાળ માં પણ ચાલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilu Gokani
Nilu Gokani @nilugokani
પર

ટિપ્પણીઓ

Similar Recipes