કોકોનટ ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati)

#CR
coconut ઓટ્સ એટલે ખમણેલા કોપરા માંથી અને ઓટ્સ થી તૈયાર થતી એકદમ હેલ્ધી ચટપટી રેસિપી જે તમે બ્રેકફાસ્ટ અથવા તો ઈવનિંગ સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો અને એ 10/15 જ મિનિટમાં તૈયાર થતી બેઝિક મસાલા અનેવસ્તુ સાથે તૈયાર થાય છે તો તમે પણ ટ્રાય કરજો coconut રેસીપી......

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ તો એક બાઉલમાં લઈને અને ડૂબે એ રીતે પાણીમાં નાખીને વિના કરી લો તથા બોળી લો.
- 2
હવે સાથે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેની અંદર રાઈ અને જીરું નાખી દો એ ગરમ થઇ જાય એટલે તેની અંદર અડદની દાળ અને ચણાની દાળ નાખવાની છે અને થોડું બ્રાઉન થાય એટલે લીમડો અને લીલા મરચાં નાખી દો લીમડોથોડો ક્રિસ્પી થાય એટલે સાથે શીંગદાણા નાખીને થોડાક બા્ઉન કરી લેવાના છે ત્યારબાદ તેની અંદર હળદર નાખવાની છે નાખ્યા પછી તેમાં થોડો પાણીનો છંટકાવ કરવાનો છે જેથી દાળ થોડી નરમ થઈ જાય.
- 3
હવે ઓટ્સ ઉમેરવા ના છે અને તેની સાથે ખમણેલું નારીયેલ કોપરુ પણ ઉમેરવાનું છે પછી લાસ્ટ માં સ્વાદ અનુસાર મીઠું તેમજ લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું છે તૈયાર છે કોકોનટ ઓટ્સ તમે અને દહીં સાથે પણ સર્વ કરી શકો
- 4
તૈયાર છે કોકોનટ ઓટ્સ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)