દૂધીની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે દૂધીને પાણીથી ધોઈ છાલ કાઢી તેને ખમણી લઇશું.હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,હળદર નાખી છીણેલી દૂધી નાખી થોડીવાર સાંતળવા દેશું. ત્યાર પછી આપણે તેમાં મીઠું અને ખાંડ સ્વાદ અનુસાર નાંખી મિક્સ કરી લો.હવે થોડું પાણી નાખી થોડીવાર માટે કુકરમાં બાફી લઇશું.અને 3 સિટી થાય ત્યારે કુકર ઉતરી તેમાં શિંગદાણાનો ભૂકો નાખી હલાવી કોઈ એક ડિશમાં ગરમા ગરમ ફરાળી ખીચડી સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15470990







ટિપ્પણીઓ