ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)

#PR
#cookpadgujarati
#cookpadindia
પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.
આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે.
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR
#cookpadgujarati
#cookpadindia
પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.
આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી બનાવવા માટે:
એક મોટા વાસણમાં પાણી ઉકાળવા માટે મૂકી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, હિંગ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી તેને પણ મસાલાવાળા પાણીના બરાબર રીતે મિક્સ કરી પાણી શોષાઈ જાય ત્યાં સુધી લોટ ને હલાવતા રહેવાનું છે. ત્યારબાદ એક થાળીમાં આ લોટ પાથરી દેવાનો છે. - 2
લોટ થાળી માં એક સરખો પાથરી દઇ તેને ઠરવા દેવાનો છે ઠરી જાય એટલે એક છરી વડે તેમાં કાપા કરી દેવાના છે અને પછી તેને થાળી માંથી ઉખાડી લેવાના છે.
- 3
ઢોકળીના આ ટુકડાને સાઈડ પર રાખી દેવાના છે.
- 4
કરી બનાવવા માટે:
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરુ અને સૂકું લાલ મરચું ઉમેરી તેનો વઘાર કરવાનો છે. - 5
વઘાર બરાબર થઈ જાય એટલે તેમાં છાશ ઉમેરવાની છે અને તરત જ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ઘઉંનો લોટ ઉમેરવાનો છે.
- 6
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર અને ધાણાજીરું ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને ઉકળવા દેવાનું છે.
- 7
તૈયાર કરેલી ઢોકળીના ટુકડા ઉમેરી તેને બે ત્રણ મિનિટ માટે કુક થવા દેવાના છે.
- 8
ગરમા ગરમ ઢોકળી નું શાક સર્વ કરી શકાય.
- 9
- 10
- 11
Similar Recipes
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia આજથી જૈન લોકોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલા શાકભાજી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. મેં આજે પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવી જૈન ફ્રેન્કી બનાવી છે જે સંપૂર્ણપણે જૈન છે જેમાં લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી. આ ફ્રેન્કી લીલોતરી અને કંદમૂળ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેવી બની છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
પાકા કેળાનું જૈન શાક (Ripe Banana Jain Sabji recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો વાપરી શકે તેવી આ એક સબ્જી છે. આ પર્વ દરમિયાન જૈન લોકો સંપૂર્ણપણે લીલોતરી અને કંદમૂળનો ત્યાગ કરે છે. તેથી મેં આજે પાકા કેળા માંથી સરસ મજાની સ્વાદિષ્ટ એવી એક સબ્જી બનાવી છે જેને રોટલી, પરાઠા, થેપલા સાથે ખાઈ શકાય છે. Asmita Rupani -
જૈન કાચા કેળાનું સૂકું શાક (Jain Raw Banana Dry Sabji Recipe in Gujarati)
#PR#TT1#જૈન_રેસિપી#પર્યુષણ_સ્પેશિયલ_રેસિપી#Cookpadgujarati પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર કાચા કેળા નું સૂકું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે. તેથી મેં આજે કાચા કેળા માંથી સરસ મજાની સ્વાદિષ્ટ એવી એક સબ્જી બનાવી છે જેને રોટલી, પરાઠા, થેપલા સાથે ખાઈ શકાય છે. Daxa Parmar -
સૂકી ચોળીનું જૈન શાક (Lobia Curry Jain Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad જૈન લોકો પર્યુષણ પર્વ દરમિયાન લીલોતરીનો સંપૂર્ણપણે ત્યાગ કરતા હોય છે. આ આઠ દિવસ દરમિયાન જૈન લોકો શાકભાજી કે કંદમૂળનો ઉપયોગ કરતા નથી હોતા. પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવું સુકી ચોળીનું જૈન શાક ખૂબ જ સરસ બને છે. કઠોળની ચોળીને એટલે કે સૂકી ચોળીને ગરમ પાણીમાં બે ત્રણ કલાક પલાળી, કુકરમાં બાફી, ટમેટાની ગ્રેવીમાં વધારી આ શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#PR (પર્યુષણ પર્વ માટે)જૈન લોકો સાત દિવસના પર્યુષણ ના પર્વ માં તે લોકો લીલોતરી અને ફળફળાદી ખાવાના ઉપયોગમાં લેતા નથી. જૈન લોકો ફક્ત પર્યુષણ ના દિવસોમાં કઠોળ, સૂકા ડ્રાય મસાલા અને બધી જાતના અનાજ ના લોટ થી વાનગીઓ બનાવતા હોય છે. Hemaxi Patel -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#ff3પયુઁષણ પર્વ એટલે વરસ દરમ્યાન લાગેલા પાપોની માફી માંગવાનો પર્વ (તહેવાર).આ દિવસોમાં જૈનો ને લીલા શાકભાજી કંદમૂળ વગેરે ખવાય નહી તો શાક શેના બનાવવા એ સવાલ થાય તો કઠોળ બનાવાય મેથી પાપડ નું શાક સેવ ટામેટા નું શાક ગાંઠિયા નું શાક ઢોકળીનું શાક વગેરે...આજે કસુરી મેથી અને ચણા ના લોટ નું ઢોકળીનું શાક ની રીત મુકુ છુ જે ખુબ જ સરસ લાગે છે ઢોકળાની રીત પહેલા મુકેલી છે.Apeksha Shah(Jain Recipes)
-
મેથી પાપડ કોફતા કરી (Methi Papad Kofta Curry Recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia મેથી એ શરીર માટે એક કડવાણી તરીકેનું કામ કરે છે. કડવાણીને લીધે શરીર સ્વસ્થ રહે છે. મેથી પાપડ કોફતા કરી એક ટેસ્ટી શાક પણ છે અને હેલ્ધી પણ તેટલું જ છે. જૈન લોકો પર્યુષણ પર્વ દરમ્યાન પણ આ શાક વાપરી શકે છે. આ શાક બનાવવા માટે કોઈપણ જાતની લીલોતરી કે કંદમૂળનો ઉપયોગ કરવો પડતો નથી. આ એક પ્યોર જૈન શાક છે. Asmita Rupani -
વડી પાપડનું શાક (Vadi Papad Sabji Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad વિસરાતુ જતુ ટ્રેડિશનલ વડી પાપડનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાકનું જૈન વર્ઝન પણ ખૂબ જ સરસ બને છે. વડી ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બનાવી શકાય છે જેમ કે મગની વડી, સોયાબીનની વડી, ચોળીની વડી વગેરે. મેં આજે ચોળીની વડી નો ઉપયોગ કરીને વડી પાપડનું શાક બનાવ્યું છે. આ વડીને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને બજારમાં તૈયાર પણ મળતી હોય છે. વડીને તેલમાં રોસ્ટ કરી પાણીમાં પલાળી તેનું શાક બનાવવામાં આવે છે. આ શાકમાં વાડીની સાથે પાપડના ટુકડા પણ ઉમેરવામાં આવે છે. પર્યુષણ પર્વ દરમિયાન વડી પાપડનું જૈન શાક બનાવી શકાય છે. Asmita Rupani -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
ગાંઠીયા પાપડનું શાક (Ganthiya Papad Shaak Recipe In Gujarati)
#GA4#Week23#papad ગાંઠીયા પાપડનું શાક એક કાઠિયાવાડી વાનગી છે. ગુજરાતી લોકોમાં તેમાં પણ જૈન ગુજરાતીઓમાં આ શાક ખૂબ જ પ્રચલિત છે. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન લોકો આ શાક બનાવવાનું પસંદ કરતા હોય છે. આ શાક જૈન અને નોન જૈન એમ બંને રીતે બનાવી શકાય છે મેં આજે જૈન શાક બનાવ્યું છે. Asmita Rupani -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
સેવ પાડેલુંં શાક (Sev Padelu Shak Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad પર્યુષણના દિવસોમાં કે આઠમ - પાખીમાં જૈન લોકોના ઘરમાં સેવ પાડેલું શાક બનતું હોય છે આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્સ માંથી બની જાય છે. આ શાકમાં ચણાના લોટની ઝારા વડે લાઇવ સેવ પાડવામાં આવે છે. આ સેવ શાકની ગ્રેવીમાં જ ચડી જાય છે અને સરસ સોફ્ટ બને છે. તો ચાલો જોઈએ સેવ પાડેલું જૈન શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 43.મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
ભાત ના મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#PR (પર્યુષણ પર્વ માટે)જૈન લોકો પર્યુષણ પર્વમાં દહીં અને છાશ ને પણ ગરમ કરીને ઉપયોગમાં લે છે. પર્યુષણ પર્વ ના સાત દિવસ સિવાય આઠમ અને ચૌદસના દિવસે પણ લીલોતરી શાકભાજી અને ફળફળાદી ને ઉપયોગમાં લેતા નથી. Hemaxi Patel -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 43......................મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
સીંગ -આમ્બોળિયા નું શાક(sing aamboliya nu saak in Gujarati)
#PR#પર્યુષણ#COOKPADGUJRATI#CookpadIndia#nogreenry#peanuts#drymango#aamboliya પર્યુષણ પર્વ અને તિથિ નાં દિવસો માં જ્યારે લીલોતરી નો સંપૂર્ણ ત્યાગ કરવાનો હોય છે ત્યારે સુકી સામગ્રી માં થી બનતું સીંગ આબોળિયા નું શાક મારા પરિવાર માં બધા નું બે ફેવરિટ છે.કોઈ પણ લીલાં શાકભાજી વગર આ ચટાકેદાર શાક બનાવી શકાય છે. જૈન તિથિ માટે ની આ સ્પેશિયલ વાનગી છે. પર્યુષણ પર્વ નાં જમણવાર માં પણ આ શાક હોય છે. Shweta Shah -
ઢોકળીનું શાક
ઢોકળીનું શાક જૈન રેસ્ટોરન્ટ માં જયારે લીલોતરી ના ખવાય ત્યારે ઉપયોગમાં લેવાતું હોય છે.વળી જયારે શાકભાજીન મળે ત્યારે પણ બનાવી શકાય.#રેસ્ટોરન્ટ#goldenapron3#રેસિપિ-4 Rajni Sanghavi -
રસાવાળા ચણા (Rasavala chana recipe in gujarati)
#PR#Jain#Paryushanપર્યુષણ એ જૈન સમાજનો આઠ દિવસનો ધાર્મિક તહેવાર છે. પર્યુષણ દરમિયાન લીલા શાકભાજી અને કંડમુળનો ત્યાગ કરવામાં આવે છે. કઠોળનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. અહીં મે રસાવાળું ચણા નું શાક બનાવ્યું છે. Parul Patel -
રાજસ્થાની પિતોડ ની સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad રાજસ્થાની પિતોડ ની સબ્જી બે રીતે બનાવી શકાય છે ગ્રેવી વાળી અને ગ્રેવી વગરની એટલે કે ડ્રાય સબ્જી પણ બનાવી શકાય છે. મેં આજે ગ્રેવી વાળી સબ્જી બનાવી છે. ઘરમાં કોઈ લીલુ શાક અવેલેબલ ના હોય અથવા તો કંઈક અલગ નવું ટેસ્ટી ખાવાનું મન થાય તો રાજસ્થાની પિતોડ ની સબ્જી એક સારું ઓપ્શન છે. પિતોડની સબ્જી બનાવવા માટે ચણાના લોટ (બેસન) નો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટના પિતોડ બનાવી છાશ વાળી ગ્રેવીમાં આ પિતોડને ચડાવીને આ સબ્જી તૈયાર કરવામાં આવે છે. પિતોડ ની સબ્જી રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. પૂરી, પરાઠા, નાન કે પછી રાઈસ સાથે આ સબ્જીને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick સરગવો એ એક ખૂબ જ હેલ્ધી શાક છે. સરગવો એ આપણા શરીર માટે એક ઉત્તમ ખોરાક છે. સરગવો આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. સરગવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ઘણો ફાયદાકારક નીવડે છે. આપણે જમવામાં દરરોજ સરગવો લેવો જોઈએ. સરગવામાંથી ઘણી બધી વાનગીઓ બને છે મેં આજે સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. Asmita Rupani -
મેથી પાપડ કોફતા (Methi Papad Kofta Recipe in Gujarati)
#GA4#Week2#Fenugreekમેથી એ શરીર માટે એક કડવાણી તરીકેનુ કામ કરે છે. કડવાણી ને લીધે શરીર સ્વસ્થ રહે છે. મેથી પાપડ કોફતા એક ટેસ્ટી શાક પણ છે અને હેલ્ધી પણ છે. જૈન લોકો પર્યુષણ પર્વ દરમ્યાન પણ આ શાક વાપરી શકે છે. Asmita Rupani -
ઢોકળીનું શાક (આથેલી)(Dhokli nu shak recipe in Gujarati)
#GA4#Week12#besan- આ શાક અમારા ઘર માં વર્ષો થી બનતું આવ્યું છે. પહેલા મારા દાદી અને હવે મારા મમ્મી ના હાથ ની સ્પેશ્યિલ ડીશ માં આ શાક આવે છે. ખાસ કરીને પૂરણપોળી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જરૂર થી ટ્રાય કરજો બધા. Mauli Mankad -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે કંઇપણ શાક ન હોય અને ફટાફટ કંઈ શાક બનાવવું હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. લગભગ દરેક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ ઢોકળીનું શાક જોવા મળે જ છે. Vaishakhi Vyas -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB #Week ચોમાસામાં લીલા શાકભાજી ઓછા મળે ત્યારે ગવાર ઢોકળીનું શાક એક ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (56)