આલુ મેથી નુ શાક (Aloo Methi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની છાલ ઉતારીને બટાકા ના ચોરસ પીસ સમારવા બટાકાને પાણીથી ધોઈ એક બાઉલમાં કાઢવા
- 2
એક કડાઈમાં તેલ મૂકી રાઈ ચટકે જીરુ એડ કરી બટાકા ઉમેરવા તેમાં મીઠું હળદર નાખીને હલાવી ઢાંકણ ઢાંકી દેવું ગેસની flame ધીમો રાખવો થોડીક વાર હલાવતા રહેવું
- 3
બટાકા ચઢીજાય પછી તેમાં લીલી મેથી ધોઈને મેથી ને હાથ થી નીચોવીને મેથી એડ કરવી હલાવીને લાલ મરચું ગરમ મસાલો ઉમેરી પાંચ મિનિટ પછી ગેસ બંધ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15477138








ટિપ્પણીઓ (8)