રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની છાલ ઉતારીને બટાકા ના ચોરસ પીસ સમારવા બટાકાને પાણીથી ધોઈ એક બાઉલમાં કાઢવા
- 2
એક કડાઈમાં તેલ મૂકી રાઈ ચટકે જીરુ એડ કરી બટાકા ઉમેરવા તેમાં મીઠું હળદર નાખીને હલાવી ઢાંકણ ઢાંકી દેવું ગેસની flame ધીમો રાખવો થોડીક વાર હલાવતા રહેવું
- 3
બટાકા ચઢીજાય પછી તેમાં લીલી મેથી ધોઈને મેથી ને હાથ થી નીચોવીને મેથી એડ કરવી હલાવીને લાલ મરચું ગરમ મસાલો ઉમેરી પાંચ મિનિટ પછી ગેસ બંધ કરવું
Similar Recipes
-
-
-
-
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
-
-
-
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
-
-
-
મેથી પાપડ નુ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR#Paryusan#જૈનરેસિપી આ શાક પર્યુષણ પર્વ દરમ્યાન ખાય શકાય છે.પર્યુષણ પર્વ દરમ્યાન લીલોતરી શાક નથી ખવાતા ત્યારે આ ખાટું મીઠું શાક ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે.આમાં અડદ કે મગ કોઈ પણ પાપડ નો ઉપયોગ થઈ શકે છે પણ અડદ ના પાપડ નો સ્વાદ વધારે સારો લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા તો ઘણી વાર બને આજે ટ્વીસ્ટ કર્યું છે.. મેથીની ભાજી પણ નાંખી છે. Dr. Pushpa Dixit -
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
-
-
સ્વાદિષ્ટ મેથી પાપડ નુ શાક (Swadist Methi Papad Shak Recipe In Gujarati)
જનરલી શાક બધા ટાઈપના બનતા હોય છેઆજે હુ નવું શાક લઈને આવી છુ મેથી પાપડ નુ શાક મારા ઘર માં બધાનુ જ પ્રિય છે#AM3#shak#post2 chef Nidhi Bole -
(મેથી આલું શાક ( Methi Aloo Shak Recipe in Gujarati)
#MW4Winter challengeGreen leaf ( methi)17th20thDecember2020 Jyoti Prashant -
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)
લીલી ભાજીની રેસીપીસ#BR : આલુ મેથીમેથી સાથે ઘણા બધા કોમ્બિનેશન લઈ અને રેસીપી બનાવી શકાય છે તો તેમાંનું એક કોમ્બિનેશન લઈ આજે મેં આલુ મેથી ની સબ્જી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
ઢાબા સ્ટાઇલ આલુ - મેથી નું શાક (Dhaba Style Aloo Methi Shak Recipe In Gujarati)
#MBR9#Week9અ વિન્ટર ડીલાઈટ . ધાબા સ્ટાઇલ પંજાબી શાક માં તેલ અને લાલ મરચું બહુ જ આગળ પડતું હોય છે. પણ શાક ચટાકેદાર લાગે છે. મેં ધાબા સ્ટાઇલ આલુ-મેથી શાક બનાવાની ટ્રાય કરી છે પણ હેલ્થ ને ધ્યાન માં રાખી ને તેલ અને લાલ મરચું ઓછું નાંખ્યું છે. Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15477138
ટિપ્પણીઓ (8)