ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોરીને ચાર કલાક પલારી દેવી પછી કૂકર મા તેલ મૂકવાનુ ને ગરમ થાય એટલે આદુ લસણની પેસ્ટ નાખવી રાયજીરૂ નાખવા ને હલાવવુ પછી ટામેટું ઝીણુ સુધારીને નાખવુ ને બધો મસાલો કરવો નેહલાવવુ નેચોરી નાખી હલાવવુ ને ગેવી વારૂ કરવુ હોયતો જરૂર મુજબ પાણી નાખી હલાવવુ ને 3 સીટી કરવી જેથી ચડી જાય ને ગેવી વગરનુ શાક કરવુ હોયતો પણ કરી શકાય તો પાણી બે ચમચી નાખવુ પછી ખાંડ મનમુજબ નાખવી તૈયાર
- 2
Similar Recipes
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#Thursday treat challenge#TT1 Jayshree G Doshi -
-
-
-
-
-
-
લીલી ચોળી બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
ચોળી નું ડબકા વાળું શાક (Chori Dabka Shak Recipe In Gujarati)
#SRJ#ચોળી નું ડપકા વાળુ શાકઅમારા દેશમાં સૌરાષ્ટ્રમાં ભાખરી સાથે ચોળીનુ ડપકા વાળુ શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ચોળી બટાકાનું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#Sjr#જૈન રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15495110
ટિપ્પણીઓ