રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં રવો શેકી લો. બદામી રંગ નો શેકવો.
- 2
ત્યારબાદ તેમા દૂધ ઉમેરી થવા દેવુ.પછી તેમા જરૂર મુજબ પાણી નાખી રવો બફાઈ જાય ત્યાં સુધી થવા દેવુ.
- 3
રવો સરસ બફાઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ને ખાંડ નું પાણી બળે ત્યાં સુધી થવા દેવુ. ઘી છુટુ પડે ગેસ બંધ કરી તેમાં ઇલાયચી ભૂકો નાખી હલાવી લો.
- 4
શિરો તૈયાર છે. મે ડાૃયફૂટ નથી નાખ્યા કારણ જૈન ને એકાસરા માં આપવા નો છે તેઓ બદામ પણ જે મોટી ફોલવાની આવે તેજ જરૂર પડે ઉપયોગ કરે છે
- 5
સર્વ શ્રાવક શ્રાવિકા ને પર્યુષણ નાં મિચ્છામિદુકડમ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15480640




ટિપ્પણીઓ (3)