કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)

Dipika Bhalla @cook_1952
#PR
Post 3
કાચા કેળા ની પેટીસ બનાવવામાં સરળ અને ખૂબ સ્વાદિષ્ટ છે પર્યુષણ માં લીલોતરી નો વપરાશ કર્યા વગર પેટીસ બનાવી છે.
કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)
#PR
Post 3
કાચા કેળા ની પેટીસ બનાવવામાં સરળ અને ખૂબ સ્વાદિષ્ટ છે પર્યુષણ માં લીલોતરી નો વપરાશ કર્યા વગર પેટીસ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં બાફેલા કેળા ની છાલ કાઢી મેશ કરી લો. તેલ સિવાય બધી સામગ્રી ઉમેરી, બરાબર મસળી એકસરખા ૬ ભાગ કરી લો. ગોળા વાળી ચપટા કરી લો.
- 2
એક નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો. થોડું તેલ નાખો. પેટીસ મૂકી, ધીમા તાપે બ્રાઉન શેકી લો.
- 3
ગરમ ગરમ પેટીસ સાંજે નાસ્તામાં, આમચૂર ની તીખી મીઠી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#PR Post 5 જૈન સંપ્રદાય માં તિથિ અને પર્યુષણ માં બનાવી શકાય તેવું, લીલોતરી ના ઉપયોગ કર્યા વગર નું શાક. મેં આજે સૂકા મસાલા નો ઉપયોગ કરી ને તિખુ , ચટપટું શાક બનાવ્યું છે. બાળકોને પણ પસંદ આવશે. આ શાકસર્વ કરી શકાય. Dipika Bhalla -
કેળા વડા (Kela Vada Recipe In Gujarati)
#PR પોસ્ટ ૧ પર્યુષણ ના આઠ દિવસો દરમિયાન જૈન સંપ્રદાયમાં લીલોતરી નો ત્યાગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી લીલી વનસ્પતિ નો ત્યાગ કરવાથી શરીર ના કોષો ની એસિડ - બેઝ ની પ્રક્રિયાનું સંતુલન થાય છે, જે રોગો ને અટકાવે છે. આજે મેં પર્યુષણ માં બનતી લીલોતરી વગર ની વાનગી બનાવી છે. લીલોતરી વગર પણ, વાનગી માં પ્રમાણસર મસાલા ઉમેર્યા હોય તો, વાનગી સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#PR Post 9 પર્યુષણ રેસીપી. આજે મે દહીં પૂરી માં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. લીલી તીખી ચટણી ને બદલે આમચૂર ની તીખી ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ બને છે. કોઈ પણ ચાટ માં તીખી અને ગળી બંને ચટણી ને બદલે આ એક જ ચટણી નો ઉપયોગ કરી શકાય. Dipika Bhalla -
પાણીપુરી ફલેવર કાચા કેળા પૌંવાની પેટીસ(Panipuri Flavour Kacha Kela Pauva Pattice Recipe In Gujarati)
#ff2 (પાણીપુરી ફલેવર ની કાચા કેળા -પૌંવા ની પેટીસ)My innovative recipeApeksha Shah(Jain Recipes)
-
કાચા કેળાની જૈન ફરાળી પેટીસ (Raw Banana Jain Farali Pattice Reci
#EB#week15#ff2#jain#childhood કાચા કેળા ની પેટીસ જૈન ફરાળી છે .જો ફરાળી ન બનાવવી હોય તો તેમાં શીંગ,તલ,અને પૌવા પણ એડ કરી શકાય,કાચા કેળા ની પેટીસ બનાવામાં મસાલા થોડા આગળ પડતાં કરવા તો જ ટેસ્ટી બનશે. सोनल जयेश सुथार -
કુરાકુરા કાચા કેળા ની મસાલા ફ્રાઈસ
#જૂનસ્ટારફ્રેન્ચ ફ્રાઈસ ની જેમ કાચા કેળા ની ફ્રાઈસ પણ ખૂબ જ સ્વાદિષ્ટ, કૂરકુરી લાગે છે. Jagruti Jhobalia -
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
કેળા ની વેફર (Kacha kela waffers recipe in Gujarati)
#GA4#week2કેળા ની વેફર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Piyu Madlani -
કાચા કેળા નું લોટવાળું શાક (Raw Banana Lotvalu Shak Recipe In Gujarati)
#TT1 Post 2#PR Post 10 કાચા કેળા માં ભરપૂર માત્રામાં ખનિજ અને વિટામિન મળી આવે છે. શરીર ને જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે.અનેક પ્રકારની બીમારીઓને દુર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.રોજ કાચા કેળા નું સેવન અલગ અલગ પ્રકાર થી કરવુ લાભદાયક છે. આજે મે કાચા કેળાનું લોટ વાળું શાક રાઈ ના તેલમાં બનાવ્યું છે. જે ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
જૈન કાચા કેળાનું સૂકું શાક (Jain Raw Banana Dry Sabji Recipe in Gujarati)
#PR#TT1#જૈન_રેસિપી#પર્યુષણ_સ્પેશિયલ_રેસિપી#Cookpadgujarati પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર કાચા કેળા નું સૂકું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે. તેથી મેં આજે કાચા કેળા માંથી સરસ મજાની સ્વાદિષ્ટ એવી એક સબ્જી બનાવી છે જેને રોટલી, પરાઠા, થેપલા સાથે ખાઈ શકાય છે. Daxa Parmar -
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)
#MVFટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3 કેળા ની વેફર ઘરે મસ્ત બને છે.અને બનાવવી સરળ છે.આ વેફર ફરાળ માં ખાવા માં આવે છે Varsha Dave -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2#ફરાળીફ્રાય recipe#week2અમે ફરાળી માં હોમ મેડ કેળા ની વેફર બનાવીએ છીએ ને કેળા નો ચેવડો પણ બનાવીએ છીએ તો આજે મેં ફરાળી વેફર બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16કેળાની વેફર એ કાચા કેળા માંથી બનતી વેફર છે જે ઉપવાસ માં ફરાર ઉપર લઇ શકાય છે જ મીઠાવાળી અને મીઠા વગરની બંને રીતે બની શકે છે મે અહીંયા મરી મસાલાવાળી કેળાની વેફર ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાય (Kacha Kela French Fry Recipe In Gujarati)
કાચા કેળા જૈન વાનગી અને ફરાળ માટે ઉપયોગ મા વધારે લેવામાં આવે છે બટાકા ની ઓપ્શન મા પણ ચાલે. મેં ફરાળી ફ્રેન્ચ ફાય મા આરા લોટ યુઝ કર્યો છે તમે શિનગોડા લોટ પણ લઈ શકો Parul Patel -
કાચા કેળા અને કારેલા નું શાક (Kacha Kela Karela Shak Recipe In Gujarati)
#TT1 કૂકપેડ માં થી થીમ આપવામાં આવી છે કાચાં કેળાં નું શાક...કાચા કેળા ની સૂકી ભાજી, ભરેલા કાચા કેળા,કાચા કેળા નું રસાદાર શાક,કાચા કેળા ના કોફતાં...વગેરે ઘણાં થઈ શકે પણ આજે કાચા કેળા અને કારેલા નું શાક મેં બનાવ્યું છે...તો હું અહીં મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને ગમશે.સ્વાદ માં બહું જ સરસ લાગે છે.દાળ-ભાત સાથે, રોટલી, પરાઠા સાથે બહું જ મસ્ત લાગે છે. Krishna Dholakia -
કાચા કેળા ની સ્ટફ પેટીસ (Kacha Kela Stuffed Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
ફરાળી કેળા નો ચેવડો (Farali Kela Chevdo Recipe In Gujarati)
#ff2#vrat ની recipe#Banana#ફ્રાઈડરેસીપીશ્રાવણ,ચર્તુરમાસ ચાલી રહયો છે અને કાચા કેળા પણ બાજાર મા આવી ગયા છે. કાચા કેળા ની વિવિધ વાનગી બને છે .મે કાચા કેળા ના ચેવડો બનાવયો છે જે ફરાર મા ખઈ શકાય. Saroj Shah -
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
-
-
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
કાચા કેળાની સુકી ભાજી (Kacha Kela Suki Bhaji Recipe In Gujarati)
#SJR#post6# શ્રાવણ /જૈન રેસીપી# જૈન રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનો અને જૈનના પર્યુષણ આવતા હોય છે તેથી આ મહિનામાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે જૈન રેસીપી કાચા કેળાની સૂકી ભાજી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે આભાજી શ્રાવણ મહિનામાં એકટાણામાં પણ ખાઈ શકાય છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15480472
ટિપ્પણીઓ (6)