કોકોનટ કેસર મોદક (Coconut Kesar Modak Recipe In Gujarati)

#GCR
#Cookpadindia
#Cookpadgujrati
ગણપતિ બાપા મોરિયા 🙏
ગણપતિબાપનો 10 દિવસ સુધી આપણે પ્રસાદ રુપે અલગ અલગ પ્રકારના લાડવા અને મોદક બનાવીએ છીએ.
મોદકનાં પણ અનેક પ્રકાર છે, પણ રુપ એક જ છે.
આજે મેં પણ અહીં માત્ર 5 થી 6 સામગ્રી વાપરી મોં માં મુક્તા ઓગળી જાય તેવા કોકોનટ કેસર મોદક બનાવ્યા છે.ટૂંક સમયમાં ઝડપીથી બને છે.આ મોદકની અલગ એક વિશેષતા છે. જે સ્વાદિષ્ટ પણ છે.સાથે ઘરનાં સભ્યોને ચોકક્સથી ગમે એવો પ્રસાદ છે. જરુર થી રેસીપીની નોંધ કરી ઘરે બનાવજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પુર્વ સામગ્રીની તૈયારી ⬇️
- 2
સૌ પ્રથમ 150 ગ્રામ ડ્રાય કોકોનટ મિક્સરમાં બારીક છીણ કરો.
હવે એક પેનમાં 2 ચમચી ઘી પેન ની બોટમ પર ગ્રીસ કરો. ત્યાર બાદ ગૅસ ઓન કરો.હવે કોકોનટ છીણ લો ફ્લેમ પર રોસ્ટ કરો. ફકત 1 મિનીટ સુધી જ કરો. કોકોનટ નો રંગ ચેન્જ ના થાય તે માટે આ પ્રોસેસ 1મિનીટ સુધી જ કરવી. - 3
- 4
હવે તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરી સ્લો ફ્લેમ પર ફરી 2 મિનીટ રોસ્ટ કરો. હવે તેમાં ઈલાયચી અને જાયફળ પાઉડર મિક્સ કરો.
હવે તેમાં 6 થી 7 ચમચી કનડેશડ મિલ્ક મેડ મિક્સ કરો.
બધુ બરાબર હલાવી લો. - 5
હવે આપણે 1/4વાટકી દૂધ નાંખી મિશ્રણ સતત હલાવતાં રહેવું. જ્યાં સુધી પેનની બધી બાજુએથી મિશ્રણ અલગ ન થાય ત્યાં સુધી હલાવવું.હવે 2 ચમચી કેસર વેલ્ચી સિરપ 2ચમચી મિક્સ કરો.બધુ બરાબર હલાવી લેવું.
હવે મિશ્રણ ઘટ્ટ બન્યું છે. ગૅસ બંધ કરી દો.
બીજી બાજુ તપાસો મિશ્રણ ની ગોળી વળે તો સમજો મિશ્રણ સરસ રીતે મોદક બનવા માટે તૈયાર છે. - 6
- 7
હવે મોદક મિશ્રણ બનીને રેડી છે.મોદક નું મોલ્ડ લો.તેમાં ઘી થી ગ્રીસ કરી. મિશ્રણ દબાવી ને ભરો.જેથી પરફેક્ટ મોદક નો શેપ બનશે.આ મુજબ બધા મોદક બનાવી લેવાં.
- 8
- 9
ગાર્નિશ કરો ⬇️
જરુર મુજબ પિસ્તા કતરણ અને ચાંદી વરખથી મોદક તૈયાર કરી લેવાં. - 10
ગણપતિ બાપા નો પ્રસાદ કોકોનટ કેસર મોદક તૈયાર છે.
- 11
Keywords
Similar Recipes
More Recipes
- સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
- જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
- વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
- ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
- ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)

ટિપ્પણીઓ (40)