ડુંગરિયું

#TT1
મેહસાણા ની ખુબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં રોટલા સાથે બહુ બનાવતા હોય છે. મેં પહેલી જ વખત બનાવ્યું છે પણ ઘર માં બધા ને ખુબ જ ભાવ્યું.
ડુંગરિયું
#TT1
મેહસાણા ની ખુબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં રોટલા સાથે બહુ બનાવતા હોય છે. મેં પહેલી જ વખત બનાવ્યું છે પણ ઘર માં બધા ને ખુબ જ ભાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો.
- 2
ત્યાર બાદ ડુંગરી ના છાડા કાઢી લો અને ડુંગરી ને ઉપર થી ચાર કાપા પાડી દો પછી ટામેટા ની પ્યુરી કરી દો. પછી નોન સ્ટિક માં તેલ થોડું વધારે લઇ ડુંગરી સાંતળી દો.5-7 મિનિટ સાંતડવા દો. ડુંગરી થોડી બ્રાઉન થવા દો પછી ટામેટા ની પ્યુરી નાંખી દો અને મીઠું નાંખી દો.
- 3
હવે તેમાં લીલું લસણ અને ચોપ કરેલ આદુ અને મરચાં નાંખી સાંતળી પછી તેમાં દહીં નાંખી તેમાં ભૂકો કરેલા ગાંઠિયા, સીંગ નો ભૂકો,કાજુ, પનીર અને ગોળ નાંખી બધા સૂકા મસાલા નાંખી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.
- 4
- 5
તો રેડી છે ડુંગરિયું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
ટિક્કડ અને આલુ - પ્યાઝ - મટર સબ્જી (રાજસ્થાની વાનગી)😄
# Weekendઆ વાનગી રાજકોટ ની ખુબ ફેમસ છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. Arpita Shah -
-
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ઢેબરી
#MRCઢેબરી ચોમાસા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. વરસાદ પડતો હોય અને ઢેબરી સાથે ચા બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બફૌરી
#CRC#છતીસગઢ રેસીપીઆ રેસીપી મેં આજે પહેલી જ વાર ટ્રાય કરી છે પણ બધા ને બહુ જ ભાવ્યું.. Arpita Shah -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
દેસાઈ વડા
#EB#Week12દેસાઈ વડા ને ખાટા વડા પણ કહી શકાય છે. આમ તો આ વાનગી દક્ષિણ ગુજરાત ની બાજુ એટલે કે પુના, નવસારી બાજુ ની પ્રખ્યાત છે. ત્યાં ના લોકોં અવાર નવાર બનાવતા હોય છે એ દેસાઈ વડા આજે મેં પણ પહેલી વાર જ બનાવ્યા છે પણ ખુબ જ ટેસ્ટી લાગ્યા. Arpita Shah -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
# Winter Kichen Challange#Week 2ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah -
વઘારેલી ખીચડી
#CB1#Week1ખીચડી તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે.કઢી સાથે કે દહીં સાથે સરસ લાગે છે. Arpita Shah -
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
ભરેલા ગુંદા નું શાક
#SVCગુંદા ઉનાળા માં ભરપૂર મળે છે એટલે જ એનો ઉપયોગ કરી લેવો જોઈએ અને એન્ટી એક્સડિસેન્ટ થી ભરપૂર છે અને હેલ્થી છે. ગુંદા માંથી અથાણું, શાક વગેરે બને છે. Arpita Shah -
ફરાળી સુરણ બોલ(Farali Ball Recipe in Gujarati)
#GA4#Week14બહુ જ સ્વાદશિષ્ટ લાગે છે. મારાં ઘર માં બધા ને બહુ ભાવે છે. Arpita Shah -
ફૂલવડી
#DIWALI2021#CB3#Week3દિવાળી આવે એટલે નાસ્તા માં મારી ઘરે બને જ છે. તેને ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
મૈસુર મસાલા ડોસા
#TT3મારા ઘર માં બધા ને સાઉથ ઇન્ડિયન ફૂડ ખુબ જ ભાવે છે અને આ ડોસા ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બરોડા નું પ્રખ્યાત સેવઉસળ (Baroda Famous Sev Usal Recipe In Gujarati)
# લગભગ બધા નું પ્રિય છે. મેં બરોડા નું પ્રખ્યાત સેવઉસળ બનાવ્યું છે. સાથે સાથે સેવઉસળ નો મસાલો અને તરી પણ બનાવી છે. બરોડા ના સેવઉસળ માં ગ્રેવી વધારે હોય છે અને વટાણા ઓછા હોય છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
પનીર પસંદા
#TT2આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવી છે. પરાઠા, નાન કે પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (3)