કેળા વાળા ચૂરમા ના લાડુ (Banana Churma Ladoo Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
કેળા વાળા ચૂરમા ના લાડુ (Banana Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બંને લોટ મિક્સ કરી તેમા મુકી પડતુ તેલ નાખવુ ને ગરમ પાણી થી ભાખરી જેવો લોટ બાંધવો ને મન મુજબ મુઢીયા વારવા ને ગરમ તેલમા ગુલાબી તરી લેવા પછી ઠંડા થાય એટલે તેનો ભૂકો કરી તેમા ગોળ ને ખાંડ મિક્સ કરવા બધા ડાયફૂટ ઝીણા સુધારીને નાખવા ઇલાયચી પાઉડર નાખી કેળા ના પીસ કરી અંદર નાખવા પછી ઉપર ગરમ ઘી કેળા ઉપર નાખવુ જેથી કેળા કારણ નથી પડતા તૈયાર
- 2
- 3
- 4
Similar Recipes
More Recipes
- તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
- મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati)
- કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15501975















ટિપ્પણીઓ (2)