કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#GCR
#ગણેશ ચતુર્થી વિશેષ
ગણેશ ચતુર્થી ના વિશેષ દિવસે આપડે બધા અલગ અલગ લાડુ , જુદા જુદા ભોગ બનાવી ને ધરાવીએ છીએ .
તો મે પણ આજે મહારાષ્ટ્રીયન લાડુ જે ચોખા ના લોટ ના બને છે તેવા જ બનાવ્યા છે....
તો ચાલો આપડે તેની રીત નોંધી લઈએ ....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hour
3 લોકો માટે
  • --- મોદક લાડુ બનાવવા માટે
  • ** સ્તફિંગ બનાવવા માટેની સામગ્રી
  • 1 કપગોળ
  • 1+1/4 કપ - લીલા નારિયળ ની છીલ
  • 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  • 1 ચમચીખસખસ
  • ** બહાર ના પડ માટે સામગ્રી ---
  • 2 કપચોખા નો લોટ
  • પોળા બે કપ - ગરમ પાણી
  • 5 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ મા તાપમાન પર ગોળને ઓગાળવો.
    ગોળ ઓગળે પછી તેમાં લીલા નાળિયેરની છીણ ઉમેરો...
    બંને મિક્સ કરીને એને દસ મિનિટ માટે ચઢવા દો. લીલા નાળિયેરની છીણ પાણી છોડી શકે છે.
    તેમાં ઈલાયચી પાઉડર અને ખસખસ ઉમેરવો...

    મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    *બહારનું પડ બનાવવા માટે--
    એક બાઉલમાં ચોખાનો લોટ લઇ તેમાં ગરમ પાણી ઉમેરી ચમચી વડે મિસ કરતા જાઓ..
    પાણી ગરમ હોવાને લીધે શરૂઆતમાં હાથ ન અડાવો.
    સરસ બાંધી અને તૈયાર થયેલી કણક ને દસ મિનિટ માટે બાજુ પર રાખો.
    દસ મિનિટ પછી હવે તેમાં એક ચમચી ઘી ઉમેરી ફરી એકવાર મસળવું.
    તેમાંથી હાથ વડે લોટને ફેલાવીને ગોળાકાર આપો.
    એક ફોટો જેવો આકાર આપો અને તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લેવું.
    પડે તેની ટોચ ને બંધ કરો
    એક મોલ્ડમાં કરવો હોય તો મોદક મોડમાં અંદર ઘી લગાવી લેવું જેથી મિશ્રણ તેમાં chote નહીં.

  3. 3

    હવે ભાજપને મોડ ની મદદથી તૈયાર કરી લેવા.
    બધા mold થી મુજબ તૈયાર કરી લેવા
    હવે સ્ટીમ અને ગરમ કરો
    વાસણના તળિયે કેળાના પાન મૂકો અને વચ્ચે થોડી થોડી જગ્યા છોડી અને મુજબની સ્ટીમ થવા માટે મૂકો.
    ૧૦ થી ૧૨ મિનીટ સુધી ચઢવા દો.

  4. 4

    પ્લેટમાં મોદક ને લઈ અને તેના ઉપર થોડું ઘી રેડો.
    આસમાની ફેસ્ટિવ મોદક બાપાને ભોગ ધરાવી પરિવાર સાથે તહેવાર નો આસ્વાદ માણો....

    મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મહારા્ટ્રીયન સ્ટાઈલ ના ચોખા ના મોદક (Maharastrian Style Chokha Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર September 15, 2021 12:22

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 26, 2021 05:06
🙏🙏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ મોદક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
  2. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  3. વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
  4. ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
  5. ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
  1. સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
  2. કાઠિયાવાડી ડીશ (Kathiyawadi Dish Recipe In Gujarati)
  3. ભાખરી ના મોદક (Bhakhri Modak Recipe In Gujarati)
  4. કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15507347
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close