કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડાપાવ (Vadapav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વડાપાવ (Vadapav Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad

વડાપાવ (Vadapav Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મીનીટ
૪ વ્યક્તિઓ
  • ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  • ૧ ચમચીઅજમો
  • ચપટીસોડા
  • મીઠું સ્વદાનુસાર
  • ૫૦૦ ગ્રામ બટાકા
  • ૪ ચમચીતેલ
  • ૧ ચમચીરાઈ
  • ૮-૯ લીમડા ના પાન
  • ૩ ચમચીલીલા મરચા, આદુ, લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે
  • ૧૨ નંગ વડાપાવ બન
  • ૧/૨ કપલસણ ની dry ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    ચણા ના લોટ માં મીઠું, અજમો, ચપટી સોડા મિક્સ કરી પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.
    પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, લીમડાના પાન,આદુ મરચા લસણ ની પેસ્ટ સાતળવી. તેમાં બાફી છોલી ને મેશ કરેલા બટાકા, મીઠું સ્વાદાનુસાર મિક્સ કરવું.

    વડાપાવ (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વડાપાવ (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાટાનું મિશ્રણ ઠંડુ થાય એટલે તેના ગોળા વાળવા.પેન માં તેલ મૂકી ચણાના લોટ માં ડીપ કરી તળવા

    વડાપાવ (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વડાપાવ (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વડાપાવ (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વડાપાંવ બન ને બટર થી ગ્રીસ કરી લસણ ની ચટણી લગાવી વડું મૂકી સર્વ કરવું.

    વડાપાવ (Vadapav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipti Dave
Dipti Dave @cook_26305419
પર September 15, 2021 14:59
Ahmedabad
Ahmedabad
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ketki Dave
Ketki Dave @ketki_10
September 18, 2021 18:28
Arrrrrrrrre WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
  2. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  3. વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
  4. ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
  5. ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
  1. જીરા રાઇસ (Jeera Rice Recipe In Gujarati)
  2. બેસન મોદક ઈન માઈક્રોવેવ (Besan Modak In Microwave Recipe In Gujarati)
  3. રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
  4. જીરા-અજમાં નાં તડકા વાળી ઢીલી ખીચડી અને તુવેર દાણા-લીલાં મસાલા થી ભરપૂર કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508253
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close