રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

#GCR
આમ તો આપણે રસમલાઈ બનાવતા જ હોય છીએ પણ આજે મે થોડા ઈનોવેશન કરી ને રસમલાઈ મોદક બનાવ્યા છે.

રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GCR
આમ તો આપણે રસમલાઈ બનાવતા જ હોય છીએ પણ આજે મે થોડા ઈનોવેશન કરી ને રસમલાઈ મોદક બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
૩ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧/૨કપ મિલક પાઉડર
  3. ૩ થી ૪ ચમચી ખાંડ પાઉડર
  4. ૧ ચમચીઘી
  5. ૧/૨ વાટકીડ્રાયફ્રુટ ની કતરણ
  6. ગુલાબ ની પાંખડીઓ
  7. તાતણા કેસર

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ને મિકસર મા ક્શ કરી લો પછી તેને એક પ્લેટ મા કાઢી લો. પછી તેમા મિલક પાઉડર ને ખાંડ ઉમેરી ને મિક્સ કરી લો.

  2. 2

    પછી એક પેન મા ઘી મુકીને મિક્સ કરેલુ મિસરણ ઉમેરી ને હલાવતા રહો (લાલ કલરનું થવા નથી દેવા નુ) થોડુ થીક થવા દેવા નુ છે.

  3. 3

    પછી એક પ્લેટ માં કાઢી લો બધા ડ્રાય ફક્ત ને ગુલાબ ની પાખંડી ઉમેરી લો. પછી મોલડ મા ડ્રાયફ્રૂટ રાખી ને મિસરણ ભરી ને મોદક બનાવી લો.

  4. 4

    તૈયાર છે રસમલાઈ મોદક

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

Similar Recipes