પાન મોદક (Paan Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્ષ જારમાં પાન ને ઝીણાં સમારી તેમાં થોડી ટુટીફૂટી એડ કરો હવે અધકચરી રીતે પીસી લો
- 2
સૌપ્રથમ એક પેનમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી 1 તાર ની ચાસણી કરી લો હવે તેમાં મલાઈ અને ફૂડ કલર નાંખી દો પાન ની પેસ્ટ નાખી મિક્ષ કરી લો હવે ગેસ બંધ કરી લો
- 3
ટોપરા ની છીણ નાખી તેમાં મિક્ષ કરી લો હવે તેમાં ટુટી ફ્રુટી અને ચોકો ચિપ્સ નાખીને બરાબર બધુ એક સરખું મિક્ષ કરી લો
- 4
હવે મોદક ના મોલ્ડમાં ટોપરા બેટર તૈયાર કરેલું નાખી મોદક વાળી લો પછી તેના પર સિલ્વર બોલ્સ અને ચોકલેટ સ્ટીક લગાવી દો પાનના મોદક તૈયાર છે
- 5
Keywords
Similar Recipes
More Recipes
- પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
- કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
- પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
- ઓટમીલ અને ક્રેનબૅરી કૂકીઝ (Oatmeal Cranberry Cookies Recipe In Gujarati)
- કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15517073












ટિપ્પણીઓ (3)