કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બરઇ (colostrum milk)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બરઇ (colostrum milk) રેસીપી મુખ્ય ફોટો

બરઇ (colostrum milk)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#mr

#mr

વધુ વાંચો

બરઇ (colostrum milk)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#mr

#mr

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ લીટર દૂધ
  • ૨૫૦ ગ્રામ ખાંડ
  • ૨૫ ગ્રામ કાજુ
  • 25ગ્રામ બદામ
  • 25ગ્રામ પિસ્તા
  • ૪-૫ નંગ એલચી
  • જાયફળ
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    Colostrum milk એટલે જ્યારે ગાયની ડીલેવરી થાય અને પછી તરત કાઢવામાં આવતું દૂધ એને colostrum milk કહેવાય છે એ દૂધ પીળાશ પડતું હોય છે અને એ ઘણું હેલ્ધી હોય છે માટે આ રેસિપીમાં આપણે એ દૂધનો ઉપયોગ કરીશું

  2. 2

    સૌપ્રથમ ૧ લીટર દૂધ ની અંદર 250 ગ્રામ ખાંડ ઉમેરી શું અને બરાબર હલાવીને ઓગાડી દઈશું

    બરઇ (colostrum milk) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધમાં ખાંડ ઓગળે ત્યાં સુધી માં આપણે ડ્રાય ફૂડ ને ઝીણા ઝીણા કટકા કરી લઈશું

  4. 4

    હવે ગેસની ઉપર ઢોકળા બનાવવાનુ કુકર મુકિશ શું અને એની અંદર પાણી રેડી શું અને પાણીને દસ મિનિટ ગરમ થવા દઈશું

    બરઇ (colostrum milk) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કુકર ગરમ થાય એટલે એની અંદર ઢોકળાની થાળી મૂકી શું અને એની અંદર જે આપણે ખાંડ વાળુ દૂધ બનાવ્યું છે એ ધીમે ધીમે ઉમેરીશું

    બરઇ (colostrum milk) રેસીપી સ્ટેપ5ફોટો
    બરઇ (colostrum milk) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એ દૂધને ઉપર ઝીણા સમારેલા ડ્રાય ફૂડ એલચી જાયફળ ઉમેરી કુકર બંધ કરી દો

    બરઇ (colostrum milk) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બેથી ત્રણ મિનિટ માં તૈયાર થઈ જશે
    બે મિનીટ પછી એની અંદર ચપ્પુ નાખીને ચેક કરી લેવું જો ચપ્પુ ક્લીન થઈને નીકળે તો માની લેવું બરઈ તૈયાર થઈ ગઈ છે
    જો ચપ્પુ ઉપર ચીપકે તો એક મિનિટ માટે પાછું ઢાંકીને થવા દેવું

  8. 8

    પછી એને ઢોકળાની ન થાળી ઉતારી એ એમ ઉતારી ને કટ કરી લેવી એટલે આપણી બરાઈ તૈયાર

    બરઇ (colostrum milk) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આ એક પ્રકારનું પનીર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે સાત દિવસ સુધી ફ્રીજમાં સાચવી શકીએ છીએ

    જે વ્યક્તિને કમર ઘુટણ નો દુખાવો રહેતો હોય એના માટે આ ખૂબ જ લાભકારક છે

    એક વખત અવશ્ય બનાવજો ખાવાની મજા આવશે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

datta bhatt
datta bhatt @cook_25572577
પર September 30, 2021 16:02
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ

Reshma Tailor
Reshma Tailor @reshma_223
September 29, 2021 12:01
wow mouth watering.. my favorite 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
  3. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  4. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
  5. ફલાફલ સાથે હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
  1. પેરી પેરી ચીઝી બન (Peri Peri Cheesy Bun Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
  3. ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
  4. જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15527112
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close